India Post GDS Recruitment 2023:– કેન્દ્ર સરકારના પોસ્ટ વિભાગ દ્વારા તાજેતરમાં વિવિધ જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે. પોસ્ટમેન, મેઈલ ગાર્ડ પોસ્ટ ની ભરતી માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યુ છે. કેન્દ્ર સરકાર માં નોકરી કરવા ઈચ્છુક લોકો માટે આ એક મોટી તક કહેવાય. કેમ કે એક સાથે 40889 ખાલી જગ્યાઓ માટે ભરતી થવાની છે.
India Post GDS 2023: પોસ્ટ વિભાગ આ જગ્યાઓ પોસ્ટ વિભાગના જુદા જુદા સર્કલમાં ખાલી પડેલ જગ્યાઓ માટે મંજુર કરવામા આવિ છે. ભરતીમાં ઉમેદવારો માટે શૈક્ષણિક લાયકાત જોવામાં આવશે અને વયમર્યાદા ને ઘ્યાનમાં રાખીને નિમણૂક આપવામાં આવશે. ઉમેદવારે અરજી Online Apply કરવાની રેહશે.
Highlights of Post Recruitment 2023
આર્ટિકલનું નામ | Post Recruitment 2023 |
Department | India Post Department |
જગ્યાઓનું નામ | GDS (Gramin Dark sesvak) |
ટોટલ જગ્યાઓ | 40889 |
Online Apply | 27/01/2023 |
Last Date | 17/02/2023 |
Official Website | www.indiapost.gov.in |
Total Vacancies Post 2023
ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા વિવિધ પોસ્ટ માટે ખાલી જગ્યો ભરવા નોટીફિકેશન બહાર પાડવામાં આવ્યુ છે. તે મુજબ વિવિધ પોસ્ટની કેટલી ખાલિ જગ્યાઓ છે જે નીચે દર્શાવેલ છે.
Read More: કુંવરબાઈનું મામેરુ યોજના 12,000/- રૂપિયાની સહાય
Read More: ખેડૂત અકસ્માત વીમા યોજના 2 લાખ રૂપિયાની સહાય
Read More: UGVCL Bill Online Check
Read also : કોચિંગ સહાય યોજના 2022
India Post GDS Recruitment 2023 Vacancy details
ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા વિવિધ જગ્યાઓ માટે બહાર પાડવામાં આવેલ નોટેફિકેશન મુજબ દેશના વિવિધ સર્કલની કેટલી જગ્યાઓ છે. જે નીચે મુજબ છે.
Circle | Number of Vacancies |
Andhra Pradesh | 2480 |
Assam | 355 |
Assam | 36 |
Assam | 16 |
Bihar | 1461 |
Chattisgarh | 1593 |
delhi | 46 |
Gujarat | 2017 |
Haryana | 354 |
HP | 603 |
J&K | 300 |
Jharkhand | 1590 |
Karnataka | 3036 |
kerala | 2462 |
MP | 1841 |
Maharashtra | 94 |
Maharashtra | 2414 |
North Eastern | 201 |
North Eastern | 395 |
North Eastern | 209 |
North Eastern | 118 |
Odisha | 1382 |
Punjab | 6 |
Punjab | 760 |
Rajasthan | 1684 |
TN | 3167 |
Telangana | 1266 |
UP | 7987 |
Uttarakhand | 889 |
WB | 2001 |
WB | 29 |
WB | 54 |
WB | 19 |
WB | 24 |
India Post GDS Salary
ABPM/Dark Sevak- Rs. 10,000/- – 24,470/-
India Post GDS 2023 Eligibility Criteria
Educational Qualification–
Secondary School Examination pass certificate of 10th standard having passed in Mathematics and English (having been studied as compulsory or elective subjects) conducted by any recognized Board of School Education by the Government of India/State Governments/ Union Territories in India shall be a mandatory educational qualification for all approved categories of GDS.
Other Qualifications:
- Knowledge of computer
- Knowledge of cycling
- Adequate means of livelihood
Age Limit
India Post દ્વારા ઉપર મુજબની વિવિધ જગ્યાઓ પર ભરતી કરવા માટે ઉમેદવારની ઉંમર નક્કી કરવામાં આવી છે. નક્કી કરવામાં આવેલી ઉંમર જોતા ઉમેદવારની ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ અને વધુમાં વધુ 40 વર્ષની રેહશે. તેમજ અનામતના આધારે ઉંમરમાં છુટછાટ મળશે.
India Post GDS 2023 Important Dates
Starting Date of India Post GDS online application | 27/01/2023 |
Last Date of India Post GDS online application | 16/02/2023 |
edit/Correction window for in India post GDS Application | 17/02/2023 to19/02/2023 |
India Post GDS 2023 Notification Download
India Post GDS Application Fee:
Rs.100/-
How to Apply online For India Post GDS 2023
Application can be submitted online only at www.indiapostgdsonline.in. Applications received from any other mode shall not be entertained. Brief instructions for registration,payment of fee, documents to be uploaded with application, selection ofposts etc. are given in Annexure-V.
Apply Online Click Here
FAQs India Post GDS Recruitment 2023
1.India Post GDS કેટલી જગ્યા માટે ભરતી પડી છે?
ANS: India Post GDS કુલ 40889 જગ્યઓ માટે ભરતી પડી છે.
2. Last date for apply India Post GDS recruitment 2023?
ANS: 16/02/2023 last date for apply India Post GDS recruitment 2023.
3. India Post Gramin Dark Sevak Recruitment માં ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઇએ?
ANS: India Post Recruitment માં ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ અને વધુમાં વધુ 40 વર્ષની હોવી જોઇએ.