Food Corporation of India Recruitment 2022
ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા વિવિધ પદો પર 5043 જગ્યાઓ માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ નોટિફિકેશન મુજબ પૂર્વ ઝોન પશ્ચિમ ઝોન ઉત્તર ઝોન તેમજ દક્ષિણ ઝોન માટે જગ્યાઓ બહાર પાડવામાં આવી છે. ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા જુનિયર એન્જિનિયર આસિસ્ટન્ટ ગ્રેડ અને સ્ટેનોગ્રાફર જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી છે.
FCI Recruitment 5043. Post Online Apply | FCI Recruitment official Notification | Food Corporation of India Recruitment 2022| FCI Recruitment last date for Application | FCI Recruitment fees | FCI Recruitment Educational qualification
FCI માં નોકરી માટે રસ ધરાવતા ઉમેદવારોએ તારીખ 06/09/2022 થી તારીખ 5-10-2022 સુધી ઓનલાઇન ફોર્મ ભરવાના રહેશે. ઓફલાઈન ફોર્મ માન્ય રાખવામાં આવશે નહીં.
Highlights of FCI Recruitment 2022
સંસ્થાનું નામ | Food Corporation of India |
જગ્યાનું નામ | જુનિયર એન્જિનિયર, આસિસ્ટન્ટ ગ્રેડ અને સ્ટેનોગ્રાફર |
કુલ જગ્યાઓ | 5043 |
અરજી કરવાની શરૂઆત તારીખ | 06/09/2022 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 05/10/2022 |
Official website | www.fci.gov.in |
Apply online | http://www.recruitmentfci.in/ |
FCI Requirement Notification 2022
Food Corporation of India દ્વારા જાહેરાત ક્રમાંક નંબર 01/ 2022 કેટેગરી 3 માટે ઓફિસિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે આ નોટિફિકેશન ડાઉનલોડ કરવા માટે નીચેની લિંકમાં ક્લિક કરો. Download Notification Click Here
Read More:- ભારતીય પોસ્ટ વિભાગમાં 98083 જગ્યા માટે ભરતી
Read More:- SBI બેંકમાં 665 જગ્યાઓ માટે ભરતી
Read also : કોચિંગ સહાય યોજના 2022
FCI Recruitment Online Apply 2022
Food Corporation of India Recruitment દ્વારા બહાર પાડવામાં આવેલ જગ્યાઓ માટે લાયકાત ધરાવતા ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે ઓનલાઇન અરજી કરવાની શરૂઆત 06/09 2022 થી 05 /10/ 2022 સુધી અરજી કરી શકાશે.
FCI Recruitment 2022 Educational Qualification
ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા તાજેતરમાં ભરતી માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે તે મુજબ ઉમેદવાર ની લાયકાત નીચે મુજબ છે.
ઉમેદવારે માન્ય યુનિવર્સિટી માંથી ડિપ્લોમા/ ડિગ્રી/ એન્જિનિયરિંગ/ બીએસસી ડિગ્રી પ્રાપ્ત કરેલી હોવી જોઈએ. તેમજ બીજી પોસ્ટ માટે નોટિફિકેશનમાં દર્શાવ્યા મુજબ શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવા જોઈએ.
FCI Recruitment 2022 Age Limit
ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા તાજેતરમાં જે ભરતી બહાર પાડવામાં આવી છે તેવા ઉમેદવારની શૈક્ષણિક લાયકાત નીચે મુજબ નક્કી કરવામાં આવી છે.
- JE – ની જગ્યા માટે ઉમેદવાર ની ઉંમર 28 વર્ષ
- સ્ટેનોઁની જગ્યા માટે ઉમેદવાર ની ઉંમર 25 વર્ષ
- AG ની જગ્યા માટે ઉમેદવારને ઉંમર 27 વર્ષ અને 28 વર્ષ
- અનામત કેટેગરી ની જગ્યાઓ અને ઉમેદવારો માટે ઓફિસિયલ નોટિફિકેશનમાં દર્શાવ્યા મુજબની ઉંમર રહેશે.
Read More કુંવરબાઈનું મામેરુ યોજના 12,000/- રૂપિયાની સહાય
Read More - Khedut Akasmat Vima Yojana | ખેડૂત અકસ્માત વીમા યોજના 2 લાખ રૂપિયાની સહાય
Read More: UGVCL Bill Online Check
Read More:- MGVCL તમારુ લાઈટબીલ ચેક કરો
FCI Recruitment 2022 Form Fees
ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા તાજેતરમાં જે ભરતી બહાર પાડવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ અરજી કરવા માટે નીચે મુજબની કેટેગરી વાઇસ ફી ભરવાની રહેશે.
GEN ઉમેદવાર એ અરજી ફી 500 ભરવાની રહેશે.
ST/SC/PWD/ મહિલા ઉમેદવારો એ કોઈપણ પ્રકારની ફી ભરવાની રહેશે નહીં.
FCI RECRUITMENT 2022 Selection Process
ફુડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા તાજેતરમાં ભરતી બહાર પાડવામાં આવી છે આ ભરતીમાં લાયકાત ધરાવતા ઉમેદવારોએ અરજી કર્યા બાદ પસંદગીની પ્રક્રિયા માટે પેપર -1, પેપર-2, પેપર-3 અને કૌશલ્ય કસોટી ના આધારે ઉમેદવારની પસંદગી કરવામાં આવશે.
How to Apply FCI Recruitment 2022
Food Corporation of India દ્વારા તાજેતરમાં ઓફિસિયલ નોટિફિકેશન દ્વારા ભરતી બહાર પાડવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઓનલાઇન અરજી કરવા માટે નીચે મુજબના સ્ટેપ ફોલો કરો.
- સૌપ્રથમ ગૂગલમાં www.recruitmentfci.in ઓફિસિયલ વેબસાઈટ સર્ચ કરો.
- ભરતી માટેનું ઓફિશિયલ નોટિફિકેશન ખુલશે. જેમાં જુદી જુદી ભરતીઓ આપેલ છે. તમે જેમાં અરજી કરવા માગતા હોય તે પસંદ કરો.
- જો તમે નવા યુઝર હશો તો તમારે સૌ પ્રથમ રજિસ્ટ્રેશન કરવું પડશે ત્યારબાદ તમે અરજી કરી શકશો.
- અરજીમાં સંપૂર્ણ વિગત યોગ્ય રીતે દાખલ કરી ફી ની ચૂકવણી કરવાની રહેશે.
- છેલ્લે Submit બટર પર ક્લિક કરી તમારી અરજી ફોર્મ ની પ્રિન્ટ કાઢી લેવાની રહેશે.