Arnda Bajar Bhav: આ માર્કેટ યાર્ડમાં એરંડાના સૌથી વધુ ભાવ મળ્યા. જાણો આજના એરંડાના ભાવ

Arnda Bajar Bhav I એરંડા બજાર ભાવ : એરંડાનાભાવ વધવાની આશાએ હજુ પણ વેપારીઓ અને ખેડૂતો પોતાનો એરંડાનો જૂનો સ્ટોક સંઘરીને બેઠા છે. ગત સિઝનમાં 1200 ને પાર પહોંચેલા એરંડાના ભાવોમાં કોઈ વધારો જણાતો નથી. હજુ પણ એરંડાના ભાવ એરંડા પીઠાં માં રૂ. 1100 થી 1160 ના સરેરાશ જોવા મળ્યા છે જયારે આવકો 90000 ગુણી કરતાં વધુની રહેલ હતી.

આજના એરંડા ભાવોની સ્થિરતા વચ્ચે કડી માર્કેટયાર્ડ માં એરંડાના સૌથી વધુ ભાવ : 1190 રૂપિયા ખેડૂતોને મળ્યા હતા. જ્યારે આવકની વાત કરવામાં આવેતો 6400 ગુણી આવક કડી માર્કેટમાં રહેવા પામી હતી.

એરંડાની સારી આવક ધરાવતા માર્કેટ યાર્ડની વાત કરવામાં આવેતો ગુજરાતમાં કડી,પાલનપુર,સિધ્ધપુર ,પાટણ,થરા,ભાભર વગેરે આગત્યનાં એરંડા માર્કેટયાર્ડનાં પીઠાં કહી શકાય. તેમ છતાં ગુજરાતનાં તમામ ગંજ બજારોમાં વધતા ઓછા પ્રમાણમાં એરંડાની આવકો રહેવા પામે છે.

આ સાથે એરંડાના ભાવો ગુજરાતનાં મુખ્ય માર્કેટયાર્ડોમાં કેવા રહ્યા તે જાણીએ.

Arnda Bajar Bhav Today

અ.નં.માર્કેટયાર્ડનું નામનીચો ભાવઊંચોભાવઆવક
1આંબલીયાસણ માર્કેટ11251135300
2કડી માર્કેટયાર્ડ110011702450
3કલોલ માર્કેટયાર્ડ114511561000
4કુકરવાડા માર્કેટયાર્ડ11151150300
5રાજકોટ માર્કેટયાર્ડ11201148550
6ડીસા માર્કેટયાર્ડ115011601000
7થરા માર્કેટયાર્ડ113511652110
8થરાદ માર્કેટયાર્ડ114011601700
9ધાનેરા માર્કેટયાર્ડ113511454200
10નેનાવા માર્કેટયાર્ડ110011741585
11પાટડી માર્કેટયાર્ડ11251138605
12પાટણ માર્કેટયાર્ડ112011657000
13પાલનપુર માર્કેટયાર્ડ112011541800
14બેચરાજી માર્કેટયાર્ડ11251155320
15ભાભર માર્કેટયાર્ડ112011677500
16ભીલડી માર્કેટયાર્ડ112111602550
17શિહોરી માર્કેટ યાર્ડ11401155230
18મહેસાણા માર્કેટયાર્ડ110011621400
19માણસા માર્કેટયાર્ડ113012711570
20રાધનપુર માર્કેટયાર્ડ113011621100
21લાખણી માર્કેટયાર્ડ11401157700
22વિજાપુર  માર્કેટયાર્ડ11301178850
23વિસનગર માર્કેટયાર્ડ113511632500
24સમી માર્કેટયાર્ડ11301145175
25સિધ્ધપુર માર્કેટયાર્ડ113011753300
26હારીજ માર્કેટયાર્ડ112111602550
27પાંથાવાડા11401152500

વર્તમાન સમયમાં એરંડાના ભાવમાં મોટા  ફેરફારો થાય એવું લાગતું નથી. એરંડાના ભાવ વિશે અમને જુદા જુદા  સ્રોત તરફથી મળેલી માહીતી અત્રે રજૂ કરેલી છે.તેથી ખેડૂત મિત્રો તેમજ વેપારી મિત્રોને એરંડા ખરીદ કરવા કે વેચાણ કરવા અભિપ્રાય આપતા નથી.

મિત્રો એરંડા ના આજના બજાર ભાવ (Arnda Bajar Bhav ) એરંડા નો આજનો ભાવ 2024 અથવા  એરંડાનો આજનો ભાવ તેમજ એરંડા વાયદા બજાર લેખ આપને કેવો લાગ્યો તે અમને કોમેંટમાં જણાવશો. આપનો ખૂબખૂબ આભાર !

આ જુઓ:- Benefits Of Eating Rajagaro: આ નાના દાણાના છે અદ્ભુત ફાયદા, રોજીંદા આહારમાં નિયમિત કરો સામેલ.