ટાટ પરીક્ષા પ્રોવિઝનલ આન્સર કી 2023 ડાઉનલોડ । Gujarat TAT Exam Provisional Answer Key Download 2023

Gujarat TAT Exam Provisional Answer Key Download 2023- વર્ષ 2023 માં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા શિક્ષક અભિરુચિત કસોટી માધ્યમિક (Teacher Aptitude Test -TAT-S) માટે લાયકાત ધરાવતા ઉમેદવારો ટાટ પરીક્ષા આપવા માટે ઓનલાઇન અરજી કરવાની હતી. ઑનલાઇન અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારોને તારીખ 2/05/2023 થી 24/05/2023 સુધીમાં અરજી કરવાની હતી. ઉમેદવારોની પ્રાથમિક પરીક્ષા 4 જૂન 2023 ને રવિવારના રોજ બપોરે 12 કલાકથી 3 કલાક દરમિયાન યોજવામાં આવેલ છે.

આ વર્ષે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ ગાંધીનગરના ઠરાવ તારીખ 29/4/2023 થી TAT Exam Syllabus and Exam Pattern મોટો ફેરફાર કરવામાં આવ્યો હતો. આ પરીક્ષા અગાઉ એક જ તબક્કામાં લેવામાં આવતી હતી જેમાં બધા  પ્રશ્નો OMR આધારિત હતા. તેમાં સુધારો કરી હવે આ પરીક્ષા 2 તબક્કામાં લેવામાં આવશે જેમાં પ્રથમ તબક્કામાં પ્રથમિક પરીક્ષા અને બીજા તબક્કામાં મુખ્ય પરીક્ષા લેવામાં આવશે. પ્રાથમિક કસોટીમાં પાસ થયા બાદ જ ઉમેદવાર મુખ્ય પરીક્ષા આપી શકશે. પ્રાથમિક કસોટીની પ્રોવિઝનલ આન્સર કીકી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવશે.

Point of Gujarat TAT Exam Provisional Answer Key Download 2023

આર્ટિકલનુંંનામ  Gujarat TAT Exam provisional Answer Key Download 2023
વિભાગ રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર
પરીક્ષા તબક્કો   1. પ્રાથમિક પરીક્ષા
પ્રથમ તબક્કા પરીક્ષા તારીખ 04/06/2023
પ્રથમ તબક્કાના ગુણ 200 ગુણ
પરીક્ષાનો સમય  3 કલાક
પ્રોવિઝનલ આન્સર કી  ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

ટાટ પરીક્ષા 2023 પ્રોવિઝલન આન્સર કી ડાઉનલોડ 

Gujarat TAT Exam Provisional Answer Key PDF Download 2023 રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવેલ TAT-S (માધ્યમિક)ની પરીક્ષા તા 4 જુન 2023 ના રોજ યોજાઈ ગઈ. જેમા વિવિધ વિષયના ઉમેદવારોએ પરીક્ષા આપેલ હતી. પ્રથામિક પરીક્ષાના પેપરની પ્રોવિઝનલ આન્સર કી રાજ્ય પરીક્ષા બોર્ડની ઓફિસિયલ વેબસાઈટ પર મુકવામાં આવશે. તેના પરથી તમારે પ્રાથમિક કસોટીમાં કેટલા માર્ક્સ થાય છે તેની ખબર પડશે.

ટાટ પરીક્ષા 2023 ની પ્રોવિઝનલ આન્સર કી ડાઉનલોડ કેવી રીતે કરવી?

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવી TAT પરીક્ષાની પ્રાથમિક પરીક્ષા 4 જુન 2023 ના રોજ યોજાઈ ગઈ.  આ પરીક્ષા ભાષા, ગણિત વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન વિગેરે વિષયોના ઉમેદવારોએ પેપર આપેલ હતી. આ વિવિધ વિષયોના પેપરની પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવી છે. ડાઉનલોડ કેવી રીતે કરવી તેની વિગતવાર માહિતી નીચે મુજબ છે.

  • સૌ પ્રથમ તમારા મોબાઈલ કે કોમ્પ્યુટરમાં Google search માં SEB સર્ચ કરો.
  • રાજ્ય પરીક્ષા બોર્ડની ઑફિસિયલ વેબસાઇટ https://www.sebexam.org/ પર ક્લિક કરો.
  • વેબસાઈટનું હોમ પેજ ઓપન થશે.
  • તેમાં નોટીસ બોર્ડ વિભાગમાં TAT -S પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી પર ક્લિક કરો.
  • હવે તમારા વિષયની આન્સર કી ડાઉનલોડ કરો.
  • Answer Key PDF ફોર્મેટ્માં ડાઊનલોડ કરી શકાશે.

ટાટ પરીક્ષા 2023 OMR Sheet ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

ટાટ મુખ્ય પરીક્ષા સિલેબસ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

FAQ’S

1.TAT-S Exam કોના દ્વારા લેવામાં આવે છે?

જવાબ- TAT-S Exam રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય દ્વારા લેવામાં આવે છે.

2. ટાટ પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી ડાઉનલોડ કરાવાની સત્તાવાર સાઈટ કઈ છે?

જવાબ- ટાટ પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી ડાઉનલોડ કરાવાની સત્તાવાર સાઈટ https://www.sebexam.org/  છે.