TAT Exam Result 2023 । TAT-S નું રીઝલ્ટ જાહેર અહીથી ચેક કરો તમારુ પરિણામ

TAT Exam Result 2023- રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તાજેતરમાં શિક્ષક અભિરુચિત કસોટી માધ્યમિક માટે પ્રાથમિક પરીક્ષા 4 જૂન 2023 ના રવિવારના રોજ 12 કલાકથી 3 કલાક દરમિયાન યોજાઈ ગઈ. ટાટ પરીક્ષા ઘણા સમય બાદ લેવામાં આવી હતી જેથી ઉમેદવારો પણ પરીક્ષા આપવા માટે ઘણા આતુર હતા. ચાલુ સાલે ટાટ પરીક્ષા માધ્યમિક વિભાગમાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યા છે. અગાઉ પરીક્ષા એક જ તબક્કામાં લેવામાં આવતી હતી જેમાં સુધારો કરીને હવે બે તબક્કામાં પરીક્ષા લેવામાં આવશે. પ્રાથમિક કસોટીમાં ખોટા જવાબના માર્ક્સ માઈન્સ થશે.

ટાટ મુખ્ય પરીક્ષા સિલેબસ ડાઉનલોડ (PDF)કરવા માટે અહીં ક્લિક કરો. 

Teacher Aptitude Test (TAT-S) આપના ઉમેદવારોની સંખ્યા 1.65 લાખ હતી. ઉમેદવારોના જણાવ્યા મુજબ પરીક્ષાનું પેપર એકંદરે સહેલું હતું. રાજ્યના વિવિધ પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા શાંતિપૂર્ણ થઈ. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટાટ પરીક્ષા પેપરની પ્રોવિઝલન આન્સર કી જાહેર કરવામાં આવી છે. તેના આધારે ઉમેદવારોને કેટલા માર્ક્સ થાય છે તેને ખાતરી કરી શકાશે. તથા ઉમેદવારોને પ્રોવિઝલન આન્સર કી બાબતે કોઈ વાંધો હોય તો તે રજુ કરવા રાજ્ય પરીક્સા બોર્ડ દ્વારા જણાવવામાં આવ્યુ છે. તેમજ પ્રાથમિક પરીક્ષાનું કટ ઓફ જાહેર કર્યા બાદ 18 જુન 2023 ના રોજ મુખ્ય પરીક્ષા લેવાશે.

Gujarat TAT Exam Result 2023 રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવેલ TAT-S (માધ્યમિક)ની પરીક્ષાના વિવિધ વિષયોના પેપરની પ્રોવિઝલન આન્સર કી જાહેર કરવામાં  આવી છે. ભાષા, ગણિત વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન તેમજ અન્ય વિષયોના ઉમેદવારોનુ પ્રાથમિક કસોટીનું પરીણામ જુનના બીજા સપ્તાહામાં જાહેર થશે.

Gujarat TET 2 Result 2023 | TET 2 રીઝલ્ટની તારીખ જાહેર 

Point of TAT Exam Result 2023

આર્ટિકલનુંંનામ  Gujarat TAT Exam Result 2023
વિભાગ રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર
પરીક્ષા તબક્કો   1. પ્રાથમિક પરીક્ષા
પ્રથમ તબક્કા પરીક્ષા તારીખ 04/06/2023
પ્રથમ તબક્કાના ગુણ 200 ગુણ
પરીક્ષાનો સમય  3 કલાક
Gujarat TAT Exam Result જોવા માટે અહીં ક્લિક કરો

TAT Result 2023 કેવી રીતે ચેક કરવું?

TAT  ના ઉમેદવારોની પરીક્ષા 04/06/2023 ના રોજ યોજાઈ ગઈ. હવે ઉમેદવારો આતુરતાનો અંત પરિણામ જુનના બીજા સપ્તાહામાં જાહેર થશે. Gujarat TAT Result 2023 કેવી રીતે ચેક કરવું?  તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી નીચે મુજબ છે.

  • સૌ પ્રથમ તમારા મોબાઈલ કે કોમ્પ્યુટરમાં Google search માં SEB Examસર્ચ કરો.
  • રાજ્ય પરીક્ષા બોર્ડની ઑફિસિયલ વેબસાઇટ https://www.sebexam.org/ પર ક્લિક કરો.
  • વેબસાઈટનું હોમ પેજ ઓપન થશે ત્યાર બાદ “TAT (SECONDARY) પરિણામ પ્રિન્ટ કરવા માટેનીમાટેની Link” ક્લિક કરો.
  • હવે તમારો “Confirmation number” અને DATE of Birth નાખી પછી Submit બટન પર ક્લિક કરો
  • હવે તમને તમારુ પરિણામ જોવા મળશે.
  • તમારા પરિણામની પ્રિન્ટ પણ મેળવી શકો છો.

TAT-S Cut Off  Marks 2023

TAT-S મુખ્ય પરીક્ષાની તારીખમાં થયો ફેરફાર

શિક્ષક અભિયોગ્યતા કસોટી (માધ્યમિક) TAT -S મી મુખ્ય પરીક્ષા તા 18/06/2023 ના રોજ યોજાનાર હતી. બિપોરજોય વાવાઝોડાની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખી હવે TAT -S ની મુખ્ય પરીક્ષા તા 25/06/2023 ના રોજ યોજવાનો નિર્ણય જાહેર હિતેને ધ્યાનમાં રાખી લેવામાં આવે છે. -જાહેરાત માન. ડો. કુબેરભાઈ ડિંડોર સાહેબે Twitter દ્વારા કરેલ છે.

TAT Exam

TAT-S મુખ્ય પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આવા ઉમેદવારોને મુખ્ય પરીક્ષામાં બેસવા માટે ઓળખપત્ર (Hall Ticket) અત્રીની કચેરીની વેબસાઈટ https://www.sebexam.org/ પરથી તા- 14/06/2023 સાંજે 5:00 વાગ્યા થી તા-18/06/2023 ના રોજ સવારે 9:00 કલાક સુધી ડાઉનલોડ કરી શકાશે. મુખ્ય મેનુમાં Print Hall Ticket પર ક્લિક કરી મુખ્ય પરીક્ષાનો કોલલેટર પ્રિન્ટ કરી શકશે.

ટાટ પરીક્ષાના પરિણામની વિગત

તા-04/06/2023 ના રોજ ટાટ માધ્યમિક પ્રાથમિક પરીક્ષા યોજવામાં આવી હતી. બોર્ડ દ્વારા મુખ્ય પરીક્ષા આપવા માટે કટ ઓફ ની જાહેરાત કરવામાં આવી છે. તેમજ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા વેબસાઇટ પર ઓફિસિયલ જાહેરત કરવામાં આવી છે જેમાં પ્રાથમિક પરીક્ષામાં કુલ- 145152 વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર રહેલા હતા. જેમાંથી કેટલા વિદ્યાર્થીઓ 70 ગુણ કે તેથી વધુ ગુણ મેળવેલ છે તેની વિગત નીચે મુજબ છે.

TAT S exam Result

GPSSB જુનિયર કલાર્ક પરિણામ જાહેરનું પરિણામની તારીખ જાહેર 

TAT-S Answer Key 2023

તાજેતરમાં 4 જુન 2023 ના રોજ ટાટ માધ્યમિક પ્રાથમિક પરીક્ષા યોજવામાં આવી. તેમા વિવિધ વિષયના ઉમેદવારો ગુજરાતના વિવિધ પરીક્ષા કેંદ્રો પર પરીક્ષા આપી હતી. ઉમેદવારોને એકંદરે પેપર સરળ લાગ્યુ હતુ. પેપરની Provisional Answer Key Pdf બોર્ડની ઓફિસિયલ વેબસાઇટ પર મુકવામાં આવી છે. તેમજ આન્સર કી બાબતે કોઈ રજુઆત હોય તો પણ ઉમેદવાર રજુઆત કરી શકશે. TAT-S Answer Key Download કરવા અહી ક્લિક કરો

TAT-S OMR Sheet PDF 2023

ટાટ માધ્યમિક કસોટીની પ્રાથમિક કસોટી 4/06/2023 ના રોજ યોજાઈ ગઈ. આ પરીક્ષામાં રાજ્યાના જુદા જુદા કેન્દ્રો પર કુલ 1.65 લાખ ઉમેદવારો પરીક્ષામાં હાજર રહ્યા હતા. હાજર રહેલા ઉમેદવારોની OMR શીટ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા બોર્ડની ઓફિસિયલ વેબસાઈટ પર જાહેર કરવામાં આવી છે. TAT OMR શીટ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

Gujarat TET 2 Result 2023 | TET 2 રીઝલ્ટ જાહેર અહીથી ચેક કરો તમારુ પરિણામ

FAQ’S

1.TAT Exam કોના દ્વારા લેવામાં આવે છે?

જવાબ- TAT Exam રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય દ્વારા લેવામાં આવે છે.

2. Gujarat TAT Result જોવા માટે સત્તાવાર સાઈટ કઈ છે? 

જવાબ-Gujarat TAT Result જોવા માટે સત્તાવાર સાઈટ https://www.sebexam.org/ છે.