TET 2 Result 2023 | TET 2 નું રીઝલ્ટ જાહેર અહીથી ચેક કરો તમારુ પરિણામ

TET 2 Result 2023 : રાજ્ય સરકારના  રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા TET 2 2023 ની પરીક્ષા તારીખ 23 એપ્રિલ 2023 ના રોજ લેવામાં આવેલ હતી. તે અગાઉ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા TET 1 પરીક્ષા લેવાઈ ગઈ. તાજેતરમાં  TET 1 નુ  પરિણામ જાહેર થયુ. જેમાં કુલ 86025 ઉમેદવારરો માંથી ફક્ત  2769 ઉમેદવારો જ પાસ થયા છે. શિક્ષક તરીકે પોતાની કારકિર્દી બનાવવા માગતા રાજ્યના 2.50 લાખથી વધુ ઉમેદવારો  TET 2 ની પરીક્ષામાં હાજર રહ્યા. ટેટ 2ની પરીક્ષા 4 વર્ષ બાદ આ વર્ષે યોજાઈ. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવે ટેટ 2 શિક્ષક યોગ્યતા કસોટી ભાષા, ગણિત વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન વિષયોની પરીક્ષા લેવામાં આવેલ છે.

TAT Exam Result 2023 । TAT-S નું રીઝલ્ટ જાહેર અહીથી ચેક કરો તમારુ પરિણામ

TET 2 ની પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારો ના કહેવા મુજબ પેપર એકંદરે સહેલા હતા. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પ્રોવિઝન આન્સર કી જાહેર કરવામાં આવી છે. તેમજ પ્રોવિઝન આન્સર કી માં કોઈ વાંધો હોયતો પુરાવા સાથે રજુ કરવાનો સમય આપવામાં આવેલ છે.  પરંતુ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પ્રોવિઝન આન્સર કી ચેક કરતા તમારે કેટલા માર્ક્સ થાય છે તે કહી શકાય. સરકાર દ્વારા લેવામાં આવતી વિવિધ પરીક્ષાઓની OMR Sheet ઓનલાઇન મુકવામાં આવે છે. જે ઉમેદવારો ડાઉનલોડ કરી  કેટલા માર્ક્સ છે તેની ખાતરી કરી શકશે.

TET 2 Result 2023 રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવેલ ટેટ 2 ની પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવારોની OMR Sheet જાહર થઈ ગયેલ છે. જેમાં ભાષા, ગણિત વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન વિષયોના ઉમેદવારોની OMR Sheet જાહેર કરેલ છે.

Overview of TET 2 Result 2023

આર્ટિકલનું નામ  TET 2 Result 2023
પરીક્ષાનું સંચાલન રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય
પોસ્ટ ધોરણ 6 થી 8 શિક્ષક
પરીક્ષા ટેટ 2 (Teacher Eligibility Test )
પરીક્ષાના પરિણામની તારીખ જાહેર થયેલ છે
ઓફિસિયલ વેબસાઈટ https://www.sebexam.org/

 

TET-2 આન્સર કી

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તારીખ-23/04/2023 ના રોજ TET 2 ની પરીક્ષા યોજાઈ ગઈ. આ પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી બોર્ડની ઓફિસિયલ વેબસાઈટ પર જાહેર કરવમાં આવી છે.આન્સર કી બાબતે જો કોઈ ઉમેદવારને વાંધો હોય તો પુરાવા સાથે સત્તાવાર સાઈટ પર રજુ કરી શકશે.

GPSSB જુનિયર કલાર્ક  પરિણામની તારીખ જાહેર 

TET 2 OMR શીટ ડાઉનલોડ કેવી રીતે કરવી ?

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવી TET 2 ની પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવારોની OMR sheet ઓનલાઇન જાહેર કરવામાં આવી છે. ભાષા, ગણિત વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાનના ઉમેદવારોએ OMR Sheet Download કેવી રીતે કરવી તેની વિગતવાર માહિતી નીચે મુજબ છે.

  • સૌ પ્રથમ તમારા મોબાઈલ કે કોમ્પ્યુટરમાં Google search માં prepostexam સર્ચ કરો.
  • રાજ્ય પરીક્ષા બોર્ડની ઑફિસિયલ વેબસાઇટ https://prepostexam.com પર ક્લિક કરો.
  • વેબસાઈટનું હોમ પેજ ઓપન થશે.
  • તેમાં Exam Name માંથી TET 2 વિકલ્પ પસંદ કરો.
  • ત્યાર બાદ તમારો પરીક્ષાનો બેઠક નંબર(Roll Number) નાખો.
  • Send OTP પર ક્લિક કરો.
  • તમારા રજિસ્ટર મોબાઈલ નંબર પર OTP આવશે. તેને Enter OTP ના બોક્ષ માં નાખો.
  • હવે Download બટન પર ક્લિક કરો.
  • તમારી OMR sheet Download થઈ જશે. જેને ડાઉનલોડ માં જઈ ઓપન કરીને જોઈ શકશો.

TET 2 OMR શીટ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો

TET 2 Result 2023 કેવી રીતે ચેક કરવું?

TET 2 ના ઉમેદવારોની પરીક્ષા 23/04/2023 ના રોજ યોજાઈ ગઈ. હવે ઉમેદવારો આતુરતાથી પરિણામની રાહ હોઈ રહ્યા છે. Gujarat TET 2 Result 2023 કેવી રીતે ચેક કરવું?  તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી નીચે મુજબ છે.

  • સૌ પ્રથમ તમારા મોબાઈલ કે કોમ્પ્યુટરમાં Google search માં SEB Examસર્ચ કરો.
  • રાજ્ય પરીક્ષા બોર્ડની ઑફિસિયલ વેબસાઇટ https://www.sebexam.org/ પર ક્લિક કરો.
  • વેબસાઈટનું હોમ પેજ ઓપન થશે જેમાં મુખ્યુ મેનુ માં જઈ Print Result ” ક્લિક કરો. 
  • ત્યાર બાદ TET-2  પસંદ કરો
  • હવે તમારો “Confirmation number” નાખી પછી Submit બટન પર ક્લિક કરો
  • Confirmation number અને Seat Number Enter કરો પછી Submit બટન પર ક્લિક કરો
  • હવે તમને તમારુ પરિણામ જોવા મળશે.

આ પણ વાંચો:-

FAQ’S

1.TET 2 Exam કોના દ્વારા લેવામાં આવે છે?

જવાબ- TET 2 Exam રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય દ્વારા લેવામાં આવે છે.

2.TET 2 Result જોવા માટે સત્તાવાર સાઈટ કઈ છે? 

જવાબ- TET 2 Result જોવા માટે સત્તાવાર સાઈટ https://www.sebexam.org/ છે? 

3. ટેટ 2 પરીક્ષાની OMR શીટ ડાઉનલોડ કરાવાની સત્તાવાર સાઈટ કઈ છે?

જવાબ- ટેટ 2 પરીક્ષાની OMR શીટ ડાઉનલોડ કરાવાની સત્તાવાર સાઈટ https://prepostexam.com/ છે.