IOCL Recruitment 2022 | ઇન્ડિયન ઓઇલ કો લિ ભરતી 2022

IOCL Recruitment 2022ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લી. દ્વારા તાજેતરમાં વિવિધ એપ્રેન્ટીસ જગ્યાઓ માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે. આ નોટિફિકેશન ને જોતા ફીટર, ઇલેક્ટ્રીક, અટેન્ડેન્ટ ઓપરેટર, એકાઉન્ટન્ટ અને ડેટા એન્ટ્રી, મિકેનિકલ, ઇન્સ્ટ્રુમેન્ટ્સ ,સચિવાલય મદદનીશ જેવી જગ્યાઓ માટે ભરવા માટે આવેદન મંગાવવામાં આવ્યા છે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે. આ જગ્યાઓ માટે ઓનલાઇન અરજી કરવા ની શરૂઆત 24 સપ્ટેમ્બર 2022 થી થશે તેમ જ અરજી કરવાની છેલ્લી તારીખ 23 ઓક્ટોબર 2022 છે.

તાજેતરમાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા ફીટર, ઇલેક્ટ્રિક, એકાઉન્ટ જેવી વિવિધ જગ્યાઓ માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ જગ્યાઓ માટે શૈક્ષણિક લાયકાત, ઉંમર, અરજી કેવી રીતે કરવી, પસંદગીની પ્રક્રિયા, અરજી કરવાની શરૂઆત કઈ તારીખે, અરજી કરવાની છેલ્લી તારીખ કઈ, તેમજ અરજી કેવી રીતે કરવી તે તમામ માહિતી નોટિફિકેશન દર્શાવેલ છે. અને આ નોટિફિકેશન download કરવા માટે નીચે આપેલ નોટિફિકેશન ડાઉનલોડ પર ક્લિક કરો. Notification Download Click Here

Highlights of IOCL RECRUITMENT 2022

કંપનીનું નામ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ 
જગ્યાનું નામ એપ્રેન્ટીસ
કુલ જગ્યાઓ 1535
અરજી કરવાની શરૂઆત તારીખ 24/09/2022
અરજી કરવાની છેલ્લી તારીખ 23/10/2022
Official Website https://www.iocl.com/

Recruitment 2022 Educational Qualification

જગ્યાનું નામ જગ્યાની સંખ્યા શૈક્ષણિક લાયકાત
એટેન્ડન્ટ ઓપરેટર (કેમિકલ પ્લાન્ટ 396 B.Sc
મિકેનિકલ 54 B.Sc
ફિટર (મિકેનિકલ) 161 ફિટર ટ્રેડ બોઈલરમાં ITI પાસ
કેમિકલ 332 ડિપ્લોમા ઇન કેમિકલ/રિફાઇનરી અને પેટ્રો કેમિકલ એન્જી.
ઇલેક્ટ્રિકલ 198 ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રિકલ એન્જી.
મિકેનિકલ 163 ડિપ્લોમા ઇન મિકેનિકલ એન્જી.
ઇન્સ્ટ્રુમેન્ટેશન 74 ડિપ્લોમા ઇન ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્જી.
DEO (કૌશલ્ય પ્રમાણપત્ર સાથે) 32 12 પાસ + ડોમેસ્ટિક ડેટા એન્ટ્રી ઓપરેટરમાં પ્રમાણપત્ર
DEO (ફ્રેશર) 41 12 પાસ
સચિવાલય મદદનીશ 39 BA/ B.Sc./ B.Com
એકાઉન્ટન્ટ 45 B.Com
Read also :  કોચિંગ સહાય યોજના 2022

IOCL Recruitment 2022 Apply Online

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લી. દ્વાર તાજેતરમાં વિવિધ એપ્રેન્ટીસ ની જગ્યાઓ બહાર પાડવામાં આવી છે. જગ્યાઓ માં અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે. નોટિફિકેશનમાં દર્શાવ્યા મુજબ ફક્ત ઓનલાઇન અરજી સ્વીકારવામાં આવશે. ઓફલાઈન મોડમાં કરેલી અરજી માન્ય ગણાશે નહીં. તેમજ અરજી કરવાની છેલ્લી તારીખ 12 ઓક્ટોબર 2022 છે. જે ખાસ ધ્યાને લેવું. છેલ્લા દિવસની રાહ જોયા વગર આજે જ અરજી કરો.

Read More : કુવરબાઈનું મામેરું યોજના 12,000/- સહાય
Read More - Khedut Akasmat Vima Yojana | ખેડૂત અકસ્માત વીમા યોજના  2 લાખ રૂપિયાની સહાય
Read More: UGVCL Bill Online Check
Read More:- વ્હાલી દિકરી યોજના 1,10,000/- 

Age Limit IOCL Recruitment 2022

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિફિકેશન મુજબ ઉમેદવાર ની ઉંમર તારીખ 30/09/ 2022 ના રોજ 18 વર્ષથી ઓછી અને 24 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

Read More- વિદેશ અભ્યાસ માટે 15 લાખની લોન

How to Apply IOCL Recruitment 2022 Online

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા તાજેતરમાં વિવિધ જગ્યાઓ માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે ધરાવતા ઉમેદવારોએ ઓન્લી ઓનલાઇન અરજી કરવાની રહેશે ઓનલાઇન અરજી કરવા માટે નીચે મુજબના સ્ટેપ અનુસરો.

  • સૌપ્રથમ google search માં IOCL સર્ચ કરો.
  • સર્ચ રીઝલ્ટ માંથી iocl ની સત્તાવાર  સાઇડ https://www.iocl.com/ ઓપન કરો.
  • ત્યાર બાદ Click Here for Whats new પર ક્લિક કરો.
  • ત્યાર પછી  Engagement of Apprentices under Refineries Division પર ક્લિક કરો.
  • હવે એપ્લિકેશન ફોર્મ ખુલશે. એપ્લિકેશન માં દર્શાવ્યા મુજબની વિગત ઉમેદવારી ભરવાની રહેશે.
  • એપ્લિકેશન ફોર્મ ભર્યા બાદ કન્ફર્મેશન આપ્યા બાદ અરજી ફોર્મ ની પ્રિન્ટ કાઢી લેવાની રહેશે.
  • ઓનલાઇન અરજી કરવા માટે અહીં ક્લિક કરો.

FAQ’S

1. IOCl Recruitment 2022 કુલ કેટલી જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે?

Ans- IOCl Recruitment 2022 કુલ 1535 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે.

2. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લી. 2022 ઓનલાઇન અરજી કરવા માટે સત્તાવાર વેબસાઈટ કઈ છે?

Ans- ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લી. 2022 ઓનલાઇન અરજી કરવા માટે સત્તાવાર વેબસાઈટ https://www.iocl.com/ 

3. Last date of Application 2022 ?

Ans- અરજી કરવાની છેલ્લી તારીખ 23/10/2022 છે.