ONGC 871 Post Recruitment 2022

Hu ONGC 871 Post Recruitment 2022:  ONGC ( ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન) દ્વારા તાજેતરમાં 871 વિવિધ જગ્યાઓ ભરવા માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. ONGC માં નોકરી કરવાની ઉત્સુકતા ધરાવતા ઉમેદવારો માટે આ સોનેરી તક છે. ઓએનજીસી ના નોટિફિકેશન મુજબ જિયોલોજીસ્ટ, કેમિસ્ટ, જીયૉફિઝિક્સ, પ્રોગ્રામિંગ ઓફિસર, મટીરીયલ મેનેજમેન્ટ ઓફિસર, ટ્રાન્સપોર્ટ ઓફિસર ની જગ્યાઓ ભરવા માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે. ઓનલાઈન અરજી કરવા માટે ONGC ઓફિશિયલ વેબસાઈટ પરથી કરી શકાશે.
ONGC 871 Post Recruitment 2022: ઓઇલે નેચરલ ગેસ કોર્પોરેશન દ્વારા વિવિધ જગ્યાઓ માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. નોટીફિકેશનમા દર્શાવ્યા મુજબ કુલ જગ્યાઓની સંખ્યા, જગ્યા નું નામ, ઉમેદવાર ની શૈક્ષણિક લાયકાત, ઉંમર ,પસંદગીની પ્રક્રિયા, ઓનલાઈન અરજી કરવી જેવી માહિતી આર્ટીકલ માં જોઈશું. ઓનલાઇન અરજી કરવાની શરૂઆત 22 સપ્ટેમ્બર 2022 થી શરૂ થશે. અરજી કરવાની છેલ્લી તારીખ 12 ઓક્ટોબર 2022 છે.

ONGC 871 Post Recruitment Notification Download

ONGC દ્વારા દ્વારા તાજેતરમાં વિવિધ જગ્યાઓ માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે આ નોટિફિકેશન આપ સરળતાથી ડાઉનલોડ કરવા માટે નીચેની લીંક પર ક્લિક કરી ડાઉનલોડ કરી શકશો Download Notification Click Here

Read also :  કોચિંગ સહાય યોજના 2022 15000 રૂપિયાની સહાય

Highlights of ONGC 871 Post Recruitment 2022

કંપનીનું નામ ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન 
જગ્યાનું નામ વિવિધ પોસ્ટ
કુલ જગ્યાઓ 871
અરજી કરવાની પ્રક્રિયા Online
નોકરીનું સ્થળ સમગ્ર ભારત
અરજી કરવાની છેલ્લી તારીખ 12/10/2022
Official Website http://ongcindia.com/

ONGC 871 Post Recruitment Apply Online

ONGC ( ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન) ના નોટિફિકેશન મુજબ જિયોલોજીસ્ટ, કેમિસ્ટ, જીયૉફિઝિક્સ, પ્રોગ્રામિંગ ઓફિસર, મટીરીયલ મેનેજમેન્ટ ઓફિસર, ટ્રાન્સપોર્ટ ઓફિસર ની જગ્યાઓ ભરવા માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો એ ઓનલાઈન અરજી કરવાની રહેશે ઓફલાઈન મોડ માં કરેલી અરજી કરવામાં આવશે ને તેમજ અરજી કરવાની શરૂઆત 22 સપ્ટેમ્બર 2022 થી તારીખ 12 ઓક્ટોબર 2022 છે. Apply Online Click Here

 

Read More : કુવરબાઈનું મામેરું યોજના 12,000/- સહાય

Read More - Khedut Akasmat Vima Yojana | ખેડૂત અકસ્માત વીમા યોજના  2 લાખ રૂપિયાની સહાય

Read More: UGVCL Bill Online Check

Read More:- વ્હાલી દિકરી યોજના 1,10,000/- 

ONGC  Post Recruitment Post Name

તાજેતરમાં કેન્દ્ર સરકારના ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન દ્વારા 871 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે ભરતીના નોટિફિકેશન માં દર્શાવ્યા મુજબ પોસ્ટ અને તેની ખાલી જગ્યાઓ ની વિગત નીચે મુજબ છે

પોસ્ટનું નામ જગ્યાઓ
AAE 641
જીઓલોજિસ્ટ 39
કેમિસ્ટ 55
જીઓફિઝિસ્ટીટ 78
પ્રોગ્રામિંગ ઓફિસર 13
મટિરિયલ્સ મેનેજમેન્ટ ઓફિસર 32
ટ્રાન્સપોર્ટ ઓફિસર 13
કુલ જગ્યાઓ 871

ONGC  Post Recruitment 2022 Educational Qualification

તાજેતરમાં કેન્દ્ર સરકારના ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) દ્વારા 871 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. ભરતીના નોટિફિકેશન માં દર્શાવ્યા મુજબ પોસ્ટ અને તેની શૈક્ષણિક લાયકાત ની વિગત નીચે મુજબ છે.

જગ્યાનું નામ શૈક્ષણિક લાયકાત
AAE એન્જીનીયરીંગ ની ડીગ્રી
જીઓલોજિસ્ટ M.sc, M.tech માં 60% સાથે પેટ્રોલિયમ જીઓસાયન્સ અને જીઓલોજીની ડીગ્રી
કેમિસ્ટ કેમિસ્ટ્રી માં 60% સાથે પોસ્ટ ગ્રેજ્યુએશનની ડીગ્રી
જીઓફિઝિસ્ટીટ પોસ્ટ ગ્રેજ્યુએશન ની ડીગ્રી (સંબંધિત પોસ્ટ)
પ્રોગ્રામિંગ ઓફિસર ડિપ્લોમા/ડીગ્રી/MCA
મટિરિયલ્સ મેનેજમેન્ટ ઓફિસર એન્જીનીયરીંગની ડીગ્રી
ટ્રાન્સપોર્ટ ઓફિસર એન્જીનીયરીંગ ની ડીગ્રી
Read More- વિદેશ અભ્યાસ માટે 15 લાખની લોન

ONGC Post Recruitment 2022 Age Limit

તાજેતરમાં ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન દ્વારા વિવિધ જગ્યાઓ ભરવા માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે આ નોટિફિકેશન મુજબ ઉમેદવારની ઉંમર / વય મર્યાદા નીચે મુજબ છે.

Aaje (Driling/ Comenting)

  • GEN/EWS- 28
  • OBC- 31
  • SC/ST- 33
  • PWD- 38

અન્ય તમામ જગ્યાઓ માટે

  • GEN/EWS- 30
  • OBC- 33
  • SC/ST- 35
  • PWD- 40
  • ONGC

FAQ’S

1.ઓ.એન.જી.સી. Recruitment દ્વારા કુલ કેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે?

Ans- ONGC Recruitment દ્વારા 871 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.

2. ઓઇલએન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન ભરતીની સત્તાવાર વેબસાઇટ કઈ છે?

Ans- ONGC ભરતીની સત્તાવાર વેબસાઇટ www.ongcindia.com છે.

3. ONGC Recruitment 2022  અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?

Ans- ONGC Recruitment 2022  અરજી કરવાની છેલ્લી તારીખ 12/10/2022 છે.