Pradhan Mantri UJALA Yojana 2022

Pradhan Mantri UJALA Yojana 2022(પ્રધાનમંત્રી ઉજાલા યોજના ગુજરાત): કેન્દ્ર સરકાર દ્વારા સમયની સાથે ગ્રામીણ વિસ્તારોના વિકાસ માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે. તેમાંની એક યોજના એટલે કે પ્રધાનમંત્રી ગ્રામ ઉજાલા યોજના. દેશના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા 5 જાન્યુઆરી 2005 ના રોજ પ્રધાનમંત્રી ગ્રામીણ ઉજાલા યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ દેશના ગ્રામીણ વિસ્તારમાં રહેતા તમામ પરિવારોને રાહત દરે ફક્ત 10/- માં LED બલ્બનું વિતરણ કરવામાં આવે છે.

પ્રધાનમંત્રી ઉજાલા યોજના 2022 | Pradhan Mantri UJALA Yojana Gujarat 2022 | Ujala bulb distribution center near me | 10 rs led bulb scheme 2022 | Ujala fan distribution center in Ahmedabad | LED Bulb latest scheme 2022

PM Ujala Yojana

ગુજરાત સરકાર દ્વારા પ્રધાનમંત્રી ઉજાલા યોજનાનો પ્રારંભ વડોદરા ખાતે કરવામાં આવ્યો છે. ગુજરાત સરકાર દ્વારા રાજ્યના પરિવારોને LED બલ્બ, ટ્યુબલાઈટ, પંખાઓ નું વિતરણ રાહત દરે કરવામાં આવશે. પ્રિય વાચક મિત્રો આ આર્ટિકલમાં પ્રધાનમંત્રી ઉજાલા યોજનાની સંપૂર્ણ માહિતી વિગતવાર જાણીશું.

Read also : કોચિંગ સહાય યોજના 2022 15000 રૂપિયાની સહાય

પ્રધાનમંત્રી ઉજાલા યોજના હેઠળ આપવામાં આવતા એલઈડી બલ્બના રાજ્યના નાગરિકો દ્વારા ખૂબ જ પ્રતિસાદ મળતા બલ્બ ના ભાવમાં મુખ્યમંત્રીશ્રીએ ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી શ્રી દ્વારા લેવામાં આવેલ નિર્ણય મુજબ LED બલ્બ 65/- રૂપિયા ભાવે વેચવામાં આવશે. અને EMI માટે 70/- રૂપિયા દર રાજ્યના રહેણાંક અને વ્યાપારી ગ્રાહકો એમ બંને માટે સમાન દર નક્કી કરવામા આવ્યો છે.

પ્રધાનમંત્રી ગ્રામીણ ઉજાલા યોજના 2022 આવતા મહિને વારાણસી સહિત દેશના પાંચ શહેરોમાં ગ્રામીણ વિસ્તારોમાં શરૂ કરવામાં આવશે. તેમજ એપ્રિલ સુધીમાં પ્રધાનમંત્રી ગ્રામીણ ઉજાલા યોજના આખા દેશમાં લાગુ કરવામાં આવશે. આ યોજના હેઠળ ગ્રામીણ વિસ્તારના પરિવારોને ₹10 માં LED બલ્બનું વિતરણ કરવામાં આવશે. આ યોજનામાં દરેક પરિવારને ત્રણથી ચાર LED બલ્બ આપવામાં આવશે.

Highlight of PM Ujala Yojana 2022

યોજનાનું નામ પ્રધાનમંત્રી ઉજાલા યોજના ગુજરાત
યોજના કોના દ્રારા શરુ કરવામા આવી એનર્જી એફિશિયન્સી સર્વિસીસ લિમિટેડ
યોજનાનો લાભ કોણે મળે? ગુજરાત રાજ્યના તમામ રેશનકાર્ડ ધારકો
યોજનાનું વર્ષ 2022
LED બલ્બની કિંમત કેટલી ? ફક્ત 10/-
લાભાર્થીઓની કુલ સંખ્યા 15 થી 20 કરોડ લાભાર્થીઓને આ યોજનાનો લાભ મળશે
LED બલ્બની કુલ સંખ્યા 60 કરોડ
Official Website http://ujala.gov.in/
Read More:- ONGC માં  871 પોસ્ટ માટે ભરતી

પ્રધાનમંત્રી ઉજાલા યોજનાનો મુખ્ય હેતુ

Pradhan Mantri UJALA Yojana 2022 હેઠળ ગુજરાત રાજ્યના દરેક રેશનકાર્ડ ધારકોને એલઇડી બલ્બનું વિતરણ કરવામાં આવશે. દર વર્ષે આશરે 9,324 કરોડ યુનિટ વીજળીની બચત થશે. તેમજ અંદાજિત રૂપિયા 50000 કરોડ ની બચત થશે. તેમજ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સસ્તા ભાવે બલ્બ ખરીદી શકશે.

Read More : કુવરબાઈનું મામેરું યોજના 12,000/- સહાય

Read More - Khedut Akasmat Vima Yojana | ખેડૂત અકસ્માત વીમા યોજના  2 લાખ રૂપિયાની સહાય

Read More: UGVCL Bill Online Check

Read More:- વ્હાલી દિકરી યોજના 1,10,000/- ની સહાય

પ્રધાનમંત્રી ઉજાલા યોજના હેઠળ વસ્તુઓની કિંમત

 પ્રધાનમંત્રીઉજાલા યોજના હેઠળ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી એલઇડી ટ્યુબલાઈટ અને ફાઇવ સ્ટાર રેટેડ પંખાઓનું વેચાણ શરૂ કરવાનું નિર્ણય લીધો છે. રાજ્યના ગ્રાહકોને રૂપિયા 210/- માં 20 વોલ્ટની LED ટ્યુબલાઈટ આપવામાં આવશે. તેમજ ફાઇસટાર રેટેડ પંખો રૂપિયા 1,110/- ના ભાવે આપવામાં આવશે. જો ગ્રાહક EMI થી ખરીદવા માગતો હશે ત્યારે LED ટ્યુબલાઈટ ની કિંમત રૂપિયા 200/- અને પંખાની કિંમત 1,260/- રૂપિયા ચુકવવાની રહશે.

PM Ujala Yojana ગુજરાત માટેની પાત્રતા

 •  અરજદાર ફક્ત ગુજરાત રાજ્યનો જ રહેવાસી હોવો જોઈએ.
 • અરજદારની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ.
 • ગુજરાત રાજ્યના તમામ રેશનકાર્ડ ધારકોને પ્રધાનમંત્રી ઉજાલા યોજના હેઠળ લાભ મળવા પાત્ર છે.

LED બલ્બ/ ટ્યુબલાઈટ /પંખા ની રોકડ તથા EMI કિંમત

 ગ્રાહકLED બલ્બ રોકડમાં ખરીદશે તો પ્રત્યેક બલ્બના 65 રૂપિયા થશે અને જો EMI થી ખરીદો છો તો પ્રત્યેક બલ્બના 70 રૂપિયા ચૂકવવા પડશે.

ગ્રાહક LED ટ્યુબલાઈટ રોકડમાં ખરીદશે તો પ્રત્યેક ટ્યુબલાઈટના 230 રૂપિયા થશે. અને જો EMI થી ખરીદશે તો પ્રત્યેક ટ્યુબલાઈટ ના 230 રૂપિયા ચૂકવવા પડશે.

ગ્રાહક ફાઇસટાર રેટેડ ઉર્જા કાર્યક્રમ પંખો રોકડમાં ખરીદે છે તો પ્રત્યેક પંખા દીઠ 1,110 રૂપિયા થશે અને જો EMI થી ખરીદો છો તો પ્રત્યેક પંખા દીઠ 1,260 રૂપિયા ચૂકવવા પડશે.

પ્રધાનમંત્રી ઉજાલા યોજના ગુજરાત માટે જરૂરી દસ્તાવેજો

 •  અરજદારનોઆધાર કાર્ડ
 • અરજદાર ના પોતાના ઘરનો માસિક વીજળી બિલ
 • અરજદારે છેલ્લે ચૂકવેલ વીજળી બિલ અને તેની ઝેરોક્ષ
 • અરજદાર નો ફોટો આઈડી પ્રુફ
 • અરજદાર નો રહેઠાણ પુરાવાનું પ્રમાણપત્ર જેમાં પોતાનું સરનામુ દર્શાવેલ હોય
 • અરજદારે બલ્બ ખરીદતી વખતે ચૂકવેલી રકમ ની વિગત અથવા બલ્બ ખરીદતી વખતે ખરીદી કિંમત ચૂકવી શકતા નથી તો બાકીની રકમ વીજ બિલમાં સાપ્તાહિક ઉમેરવામાં આવશે.

FAQ’S

1. પ્રધાનમંત્રી ઉજાલા યોજના નો લાભ કોણે મળવા પાત્ર છે?

Ans- આ યોજનાનો લાભ ગુજરાત રાજ્યના તમામ રેશનકાર્ડ ધારકોને મળવા પાત્ર છે.

2. પ્રધાનમંત્રી ઉજાલા યોજના ની ઓફિશિયલ વેબસાઈટ કઈ છે?

Ans- પ્રધાનમંત્રી ઉજાલા યોજના ની ઓફિશિયલ વેબસાઈટ http://ujala.gov.in/ છે.

3. પ્રધાનમંત્રી ઉજાલા યોજના અંતર્ગત રેશનકાર્ડ દીઠ કેટલા LED બલ્બ મળવા પાત્ર છે?

Ans- પ્રધાનમંત્રી ઉજાલા યોજના અંતર્ગત રેશનકાર્ડ દીઠ 3 થી 4 LED બલ્બ મળવા પાત્ર છે.

4. આ યોજનાનો લાભ કેટલા લાભાર્થીઓને મળશે?

Ans- ગુજરાત રાજ્યના ૧૫ થી ૨૦ કરોડ લાભાર્થીઓને આ યોજનાનો લાભ મળશે.