Namo Tablet Yojana 2023 :-આજના આ ટેકનોલોજીના યુગમાં દરેક ક્ષેત્રમાં ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્ય છે. જેમાં હવે સરકારી ક્ષેત્ર પણ બાકાત રહ્યુ નથી. સરકારી સેવાઓ માટે સરકાર ડિજિટલાઈજેશન માટે સતત કાર્યશીલ રહે છે. દેશની રાજ્ય સરકારો પણ નાગરિકોને ઓનલાઈન સેવાઓ મળી રહે તે માટે ઓનલાઈન પોર્ટલ વિકસાવ્યા છે. ગુજરાત રાજ્યમાં પણ ડીજીટલ પ્લેટફોર્મ ના માધ્યમથી વિવિધ સેવા પુરી પાડે છે. જેમ કે ગુજરાત સરકારનો Digital Gujarat Portal, કેન્દ્ર સરકારનો Digital India પ્રોજેક્ટ, E- samaj Kalyan Portal, OJAS, ખેડૂતો માટે ikhedut Portal જે વિવિધ સેવાઓ શરુ કરવામાં આવી.
આભા કાર્ડ માટે કેવી રીતે રજીસ્ટ્રેશન કરવું?
Gujarat Namo Tablet Yojana 2023 | Namo Tablet Yojana 2023 online apply | Namo Tablet Yojana Documents Required । નમો ટેબ્લેટ યોજના 2023 । Namo Tablet official website
Namo Tablet Yojana 2023
Gujarat Namo Tablet Yojana 2023 – ગુજરાત સરકાર દ્વારા ડિજિટલ ઇન્ડિયા અભિયાન હેતુ સાકાર કરવા Namo Tablet Yojana શરુ કરવામાં આવી છે. આ યોજના હેઠળ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સસ્તી કિંમતે ટેબ્લેટ આપવામાં આવશે. રાજયના વિદ્યાર્થીઓને ફક્ત 1,000/- રૂપિયામાં ટેબ્લેટ પુરુ પાડવામાં આવશે. આ યોજનાનો લાભ કોને મળી શકે? કયા ક્યા ડોક્યુમેન્ટ્સ જોઇએ? યોજનાનો હેતુ ? ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? ટેબ્લેટની વિશેષતા શું છે? તેની વિગતવાર માહિતી આ આર્ટિકલમાં જોઈશું.
Namo Tablet Yojana (નમો ટેબલેટ યોજના 2023) હેતુ
નમો ટેબલેટ યોજનાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને નજીવી કિંમત ટેબલેટ પુરા પાડવા. ટેબલેટની કિંમત ઓછી હોવાથી રાજ્યાના મધ્યમ અને ગરીબ પરિવારના તમામ વિદ્યાર્થીઓ પણ આ યોજનાનો હેઠળ લાભ મેળવી શકશે. આ યોજના હેઠળ ટેબ્લેટ મેળવી વિદ્યાર્થીઓને અભ્યાસમાં મદદરૂપ થશે. ટેબલેટ નો ઉપયોગ કરી અભ્યાસને લગતી માહિતી ઓનલાઇન સરળતાથી મેળવી શકશે.તેમજ પોતાના જ્ઞાનમાં વધારો કરી શકશે. જે આ યોજનાનો મુખ્ય હેતુ છે.
Highlight Point of Namo Tablet Yojana 2023
યોજનાનું નામ |
Namo Tablet Yojana 2023 |
વિભાગનું નામ | શિક્ષણ વિભાગ, ગુજરાત |
લાભાર્થી | રાજ્યના કોલેજમા અભ્યાસ કરતા તમામ વિધ્યાર્થીઓક્સ |
યોજનાનો ઉદ્દેશ્ય | ઓછી કિંમતે ટેબ્લેટ પુરુ પાડવું |
ઓફિસિયલ વેબસાઈટ | https://www.digitalgujarat.gov.in/ |
ઓનલાઇન અરજી કરવા | અહીં ક્લિક કરો |
Namo Tablet Yojana Helpline |
079 26566000 |
Namo Tablet Yojana In Gujarat ની પાત્રતા
આ યોજનાનો લાભ મેળવવા માટે કેટલીક પાત્રતા નક્કી કરવામાંં આવી છે. જેની વિગત નીચે મુજબ છે.
- વિદ્યાર્થી ગુજરાતનો વતની હોવા જોઈએ
- આ યોજનાનો લાભ લેવા વિદ્યાર્થી પાસે યોગ્યતા હોવી જોઈએ
- વિદ્યાર્થી ધોરણ 12 ની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ, ત્યારબાદ ઉચ્ચ અભ્યાસ માટે કોલેજ કે પોલીટેકનીકલ ના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવેલો હોવો જોઈએ.
Read More: કુંવરબાઈનું મામેરુ યોજના 12,000/- રૂપિયાની સહાય । Kuvarbai nu mameru yojana 12000 Rs sahay
શ્રી વાજપાઈ બેંકેબલ યોજના 2023
Gujarat Namo Tablet Yojana માં મળવાપાત્ર લાભ
આ યોજના હેઠળ વિધ્યાર્થીઓને સસ્તી કિંમતે ટેબ્લેટ આપવામાં આવે છે. પ્રધાનમંત્રી નમો ટેબ્લેટ યોજના હેઠળ 1000/- વિદ્યાર્થીઓએ જમા કરવવાના હોય છે. અન્ય વિગતો નીચે મુજબ છે.
- નમો ટેબલેટ યોજના નો લાભ ઉચ્ચ અભ્યાસ માટે કોલેજ કે પોલિટેકનિક પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવેલ હોવી જોઈએ.
- કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને માત્ર 1000/- રૂપિયામાં ટેબલેટ મેળવી શકશે.
- આ યોજના અંતર્ગત દેશમાં 5,00,000 મહિલા વિદ્યાર્થીઓને લાભ આપવામાં આવશે
Namo Tablet Yojana Documents । નમો ટેબ્લેટ યોજના માટે ક્યા ક્યા ડોક્યુમેન્ટ જોઇએ?
આ યોજનાનો લાભ મેળવવા માટે કેટલીક ડોક્યુમેન્ટસ નક્કી કરવામાંં આવ્યા છે. જે ડોક્યુમેન્ટસની વિગત નીચે મુજબ છે.
- વિદ્યાર્થીનું ડોમીસાઈલ સર્ટીફીકેટ (Domicile Certificate)
- ચૂંટણીકાર્ડ
- આધારકાર્ડ
- ધોરણ 12 ની માર્કશીટ
- રહેઠાણનો પુરાવો
- જો બીપીએલ રેશનકાર્ડ ધરાવતા હો તો તેની નકલ
- કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવ્યા હોવાનું પ્રમાણપત્ર
- કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવ્યાની પહોંચ
Gujarat NAMO Tablet Scheme 2023 Online Registration | ઓનલાઈન અરજી કેવી કરવી?
Gujarat NAMO Tablet Scheme 2023 Registration Online અરજી કરવાની હોય છે. જે વિદ્યાર્થી નમો ટેબ્લેટ યોજનાનો લાભ લેવા માગતા હોય તે પોતાની કોલેજમાં કે સંસ્થામાં જઈ ઓનલાઈન ફોર્મ ભરવાનું રહશે. કોલેજ દ્વાર જ ઓનલાઈન અરજી કરાવવાની રહેશે. ઓનલાઈન અરજી કરવાની સ્ટેપ બાય સ્ટેપ માહિતી નીચે મુજબ છે.
- સૌ પ્રથમ કોલેજ દ્વારા ઈ નમો ટેબલેટ યોજના માટે ઓનલાઈન અરજી કરવા Digital Gujarat Portal ઓપન કરવાનું રહેશે.
- ત્યાર બાદ Digital Gujarat Portal થશે.
- હવે સાઇટ ના હોમ પેજ School Log in/ Institution Log in પર ક્લિક કરો
- હવે ફાઈનાન્સિયલ વર્ષ પસંદ કરો.
- ત્યાર બાદ Tablet Distribution પર click કરી Tablet Student Entry પસંદ કરો.
- Add New Student પર જઈ વિદ્યાર્થીની તમામ માહિતી ભરવી.
- ત્યાર બાદ submit પર ક્લિક કરો.
Namo Tablet Full Specifications । નમો ટેબ્લેટ યોજનાની વિશેષતાઓ
- RAM – 1 GB
- Processor – 1.3GHz Media Tech
- Internal Memory – 8 GB
- External Memory – 64 GB
- Chipset – Quad- Core
- Display– 7 inch
- Camera – 2MP (Rear), 0.3MP (Front)
- Touch Screen – Capacitive
- Operating System– Android V5.1 Lollipoo
- Battery – 3450 Mah Li-I0n
- Voice calling – Yes
- SIM Card – Yes
- Price– 8000/- to 9000/-
- Manufacturer– Lenovo/Acer
- Warranty – 6 Months for In-Box Accessories, One Year For the Handset
Online Apply- અહીં ક્લિક કરો
Namo Tablet Helpline Number– 18002335500
Email id – tabletforstudents@gmail.com
FAQ’S
1.નમો ટેબ્લેટ યોજનામાં વિદ્યાર્થીઓને કેટલા રૂપિયામાં ટેબ્લેટ આપવામાં આવે છે?
ANS- નમો ટેબ્લેટ યોજનામાં વિદ્યાર્થીઓને 1000/- રૂપિયામાં ટેબ્લેટ આપવામાં આવે છે.
2. Namo Tablet Yojana 2023 કયા વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે?
ANS- Namo Tablet Yojana ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે.
3. PM Namo Tablet Yojana 2023 નો લાભ કયા વિદ્યાર્થીઓને મળે?
ANS- PM Namo Tablet Yojana નો લાભ કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેેેશ મેળવનાર વિદ્યાર્થીઓને મળે છે.
4. Namo Tablet Yojana Helpline Number?
ANS- Namo Tablet Yojana Helpline Number 079-26566000