BMC Recruitment 2023, સેનેટરી સબ ઇન્સ્પેક્ટર,  ટેકનીકલ આસિસ્ટન્ટ(સીવીલ), વિવિધ જગ્યા માટે ભરતી

BMC Recruitment 2023– તાજેતરમાં ભાવનગર મહાનગરપાલિકા દ્વારા વિવિધ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે ઓફિસિયલ નોટીફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. નોટેફિકેશન્માં દર્શાવ્યા મુજબ મહાનગરપાલિકા દ્વારા સેનેટરી સબ ઇન્સ્પેક્ટર,  ટેકનીકલ આસિસ્ટન્ટ(સીવીલ), મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (મેલ), લાઈવ સ્ટોક ઈન્સ્પેક્ટર, ગાર્ડન સુપરવાઈઝરની વિવિધ જગ્યાઓ ભરવા માટે ભરતી બહાર પાડવામાં આવી છે. તેમજ આ જગ્યાઓ માટે તારીખ-21/05/2023 થી તારીખ 30/05/2023 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે.

સોલાર રૂફટોપ યોજના 2023 | Gujarat Solar Rooftop Yojana 2023

Bhavnagar municipal corporation recruitment 2023 | BMC recruitment in gujarati pdf | BMC Recruitment in gujarati Apply Online | BMC recruitment 2023 | BMC Gujarat Recruitments Notification Download | BMC Recruitment Educational qualification

Points of BMC Recruitment 2023

આર્ટિકલનું નામ BMC Recruitment 2023 ભાવનગર મહાપાલિકા ભરતી 2023
ભાષા ગુજરાતી અને English
જગ્યાનું નામ વિવિધ જગ્યા
કુલ જગ્યા 65
અરજી કરવાની શરુઆત તારીખ 21/05/2023
અરજી કરવાની છેલ્લી તારીખ 30/05/2023
BMCની ઓફિસિયલ વેબસાઇટ https://www.bmcgujarat.com/
ઓનલાઈન અરજી કરવા Click Here

BMC Recruitment 2023 Total Vacancy and Seat (જગ્યાનું નામ અને કુલ જગ્યા)

  1. સેનેટરી સબ ઇન્સ્પેક્ટર-19 (અગાઉની 10 જગ્યામાં 9 જગ્યાનો ઉમેરો થતા)
  2. ટેકનીકલ આસિસ્ટન્ટ(સીવીલ)-14
  3. મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (મેલ)-28
  4. લાઈવ સ્ટોક ઈન્સ્પેક્ટર-3
  5. ગાર્ડન સુપરવાઈઝ-1

નોંધ- ઉપરોક્ત જણાવેલ ક્રમનં 1 થી3 સંવર્ગોની અરજીઓ અગાઉ મંગાવવામાં આવેલ હતી તે સમય દરમ્યાન જે ઉમેદવાર દ્વારા અરજી કરેલ અને ફી ભરેલ છે તે ઉમેદવારે પુન:અરજી કરવાની રહેશે નહી, જેની નોંધ લેશો.

ભાવનગર મહાપાલિકા Educational Qualification

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં વિવિધ જગ્યાઓ માટે ઓફિસિયલ નોટીફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. જેમાંં વિવિધ જગ્યાઓ માટે શૈક્ષણિક લાયકાત અ ઉમેરેલગ અલગ છે. લાયકાત માટે ઓફિસિયલ નોટીફિકેશન ડાઉનલોડ કરો.

BMC Notification PDF Download 2023

ભાવનગર મહાનગરપાલિકા ભરતી પગાર ધોરણ | BMC Recruitment Salary

  • સેનેટરી સબ ઇન્સ્પેક્ટર- 29200/- થી 92300/-
  • ટેકનીકલ આસિસ્ટન્ટ(સીવીલ)- 29200/- થી 92300/-
  • મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (મેલ)- 19900/- થી 63200/-
  • લાઈવ સ્ટોક ઈન્સ્પેક્ટર- 25500/- થી 81100/-
  • ગાર્ડન સુપરવાઈઝ- 29200/- થી 92300/-

How to Apply BMC Recruitment ? 

ભાવનગર મહાપાલિકા ભરતીની વિવિધ જગ્યાઓ માટે લાયકાત ધરાવતા ઉમેદવારોએ Online Application કરવાની રહેશે. લાયકાત ધરાવતા ઉમેદવારો માટે ઓનલાઈન અરજી કરવાની શરુઆત તા-21/05/2023 થી ઓફિસિયલ https://ojas.gujarat.gov.in પર અરજી કરવાની રહેશે. અરજી કરવાની છેલ્લી તારીખ 30/05/2023 છે.

Bhavnagar Municipal Corporation Important Date

BMC ની વિવિધ જગ્યાઓ માટે લાયકાત ધરાવતા ઉમેદવારોએ OJAS પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી શરુઆતની તારીખ તથા અરજી કરવાની છેલ્લી તારીખ નીચે મુજબ છે.

Online Apply Starting Date 21/05/2023
Last date for online apply 30/05/2023
આ પણ વાંચો-

FAQ’S 

1.ભાવનગર મહાનગરપાલિકા ભરતી માટે ઓનલાઇન અરજીની છેલ્લી તારીખ કઈ છે?

Ans- ભાવનગર મહાનગરપાલિકા ભરતી માટે ઓનલાઇન અરજીની છેલ્લી તારીખ 30/05/2023 છે.

2.ભાવનગર મહાનગરપાલિકા ભરતીની ઓફિસિયલ વેબસાઇટ કઈ છે?

Ans- ભાવનગર મહાનગરપાલિકા ભરતીની ઓફિસિયલ વેબસાઇટ https://ojas.gujarat.gov.in છે.

3.ભાવનગર મહાનગરપાલિકા ભરતીની કુલ જગ્યાઓ કેટલી?

Ans- ભાવનગર મહાનગરપાલિકા ભરતીની કુલ 65 જગ્યાઓ છે.