BMC Recruitment 2023– તાજેતરમાં ભાવનગર મહાનગરપાલિકા દ્વારા વિવિધ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે ઓફિસિયલ નોટીફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. નોટેફિકેશન્માં દર્શાવ્યા મુજબ મહાનગરપાલિકા દ્વારા સેનેટરી સબ ઇન્સ્પેક્ટર, ટેકનીકલ આસિસ્ટન્ટ(સીવીલ), મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (મેલ), લાઈવ સ્ટોક ઈન્સ્પેક્ટર, ગાર્ડન સુપરવાઈઝરની વિવિધ જગ્યાઓ ભરવા માટે ભરતી બહાર પાડવામાં આવી છે. તેમજ આ જગ્યાઓ માટે તારીખ-21/05/2023 થી તારીખ 30/05/2023 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે.
સોલાર રૂફટોપ યોજના 2023 | Gujarat Solar Rooftop Yojana 2023
Bhavnagar municipal corporation recruitment 2023 | BMC recruitment in gujarati pdf | BMC Recruitment in gujarati Apply Online | BMC recruitment 2023 | BMC Gujarat Recruitments Notification Download | BMC Recruitment Educational qualification
Points of BMC Recruitment 2023
આર્ટિકલનું નામ | BMC Recruitment 2023 ભાવનગર મહાપાલિકા ભરતી 2023 |
ભાષા | ગુજરાતી અને English |
જગ્યાનું નામ | વિવિધ જગ્યા |
કુલ જગ્યા | 65 |
અરજી કરવાની શરુઆત તારીખ | 21/05/2023 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 30/05/2023 |
BMCની ઓફિસિયલ વેબસાઇટ | https://www.bmcgujarat.com/ |
ઓનલાઈન અરજી કરવા | Click Here |
BMC Recruitment 2023 Total Vacancy and Seat (જગ્યાનું નામ અને કુલ જગ્યા)
- સેનેટરી સબ ઇન્સ્પેક્ટર-19 (અગાઉની 10 જગ્યામાં 9 જગ્યાનો ઉમેરો થતા)
- ટેકનીકલ આસિસ્ટન્ટ(સીવીલ)-14
- મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (મેલ)-28
- લાઈવ સ્ટોક ઈન્સ્પેક્ટર-3
- ગાર્ડન સુપરવાઈઝ-1
નોંધ- ઉપરોક્ત જણાવેલ ક્રમનં 1 થી3 સંવર્ગોની અરજીઓ અગાઉ મંગાવવામાં આવેલ હતી તે સમય દરમ્યાન જે ઉમેદવાર દ્વારા અરજી કરેલ અને ફી ભરેલ છે તે ઉમેદવારે પુન:અરજી કરવાની રહેશે નહી, જેની નોંધ લેશો.
ભાવનગર મહાપાલિકા Educational Qualification
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં વિવિધ જગ્યાઓ માટે ઓફિસિયલ નોટીફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. જેમાંં વિવિધ જગ્યાઓ માટે શૈક્ષણિક લાયકાત અ ઉમેરેલગ અલગ છે. લાયકાત માટે ઓફિસિયલ નોટીફિકેશન ડાઉનલોડ કરો.
BMC Notification PDF Download 2023
- સેનેટરી સબ ઇન્સ્પેક્ટર- અહીં ક્લિક કરો
- ટેકનીકલ આસિસ્ટન્ટ(સીવીલ)-અહીં ક્લિક કરો
- મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (મેલ)-અહીં ક્લિક કરો
- લાઈવ સ્ટોક ઈન્સ્પેક્ટર-અહીં ક્લિક કરો
- ગાર્ડન સુપરવાઈઝ-અહીં ક્લિક કરો
ભાવનગર મહાનગરપાલિકા ભરતી પગાર ધોરણ | BMC Recruitment Salary
- સેનેટરી સબ ઇન્સ્પેક્ટર- 29200/- થી 92300/-
- ટેકનીકલ આસિસ્ટન્ટ(સીવીલ)- 29200/- થી 92300/-
- મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (મેલ)- 19900/- થી 63200/-
- લાઈવ સ્ટોક ઈન્સ્પેક્ટર- 25500/- થી 81100/-
- ગાર્ડન સુપરવાઈઝ- 29200/- થી 92300/-
How to Apply BMC Recruitment ?
ભાવનગર મહાપાલિકા ભરતીની વિવિધ જગ્યાઓ માટે લાયકાત ધરાવતા ઉમેદવારોએ Online Application કરવાની રહેશે. લાયકાત ધરાવતા ઉમેદવારો માટે ઓનલાઈન અરજી કરવાની શરુઆત તા-21/05/2023 થી ઓફિસિયલ https://ojas.gujarat.gov.in પર અરજી કરવાની રહેશે. અરજી કરવાની છેલ્લી તારીખ 30/05/2023 છે.
Bhavnagar Municipal Corporation Important Date
BMC ની વિવિધ જગ્યાઓ માટે લાયકાત ધરાવતા ઉમેદવારોએ OJAS પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી શરુઆતની તારીખ તથા અરજી કરવાની છેલ્લી તારીખ નીચે મુજબ છે.
Online Apply Starting Date | 21/05/2023 |
Last date for online apply | 30/05/2023 |
આ પણ વાંચો-
-
GSEB 12th Result 2023: ધોરણ 12 આર્ટસ અને કોમર્સ પરિણામ તારીખ જાહેર
- આભા કાર્ડ માટે કેવી રીતે રજીસ્ટ્રેશન કરવું? । How to ABHA Card Registration
- GSEB SSC 10th Result 2023: ધોરણ-10 નું રીઝલ્ટ SMS થી પણ જાણી શકાશે.
FAQ’S
1.ભાવનગર મહાનગરપાલિકા ભરતી માટે ઓનલાઇન અરજીની છેલ્લી તારીખ કઈ છે?
Ans- ભાવનગર મહાનગરપાલિકા ભરતી માટે ઓનલાઇન અરજીની છેલ્લી તારીખ 30/05/2023 છે.
2.ભાવનગર મહાનગરપાલિકા ભરતીની ઓફિસિયલ વેબસાઇટ કઈ છે?
Ans- ભાવનગર મહાનગરપાલિકા ભરતીની ઓફિસિયલ વેબસાઇટ https://ojas.gujarat.gov.in છે.
3.ભાવનગર મહાનગરપાલિકા ભરતીની કુલ જગ્યાઓ કેટલી?
Ans- ભાવનગર મહાનગરપાલિકા ભરતીની કુલ 65 જગ્યાઓ છે.