DGVCL Bill Download | ડીજીવીસીએલ બિલ કેવી રીતે ડાઉનલોડ કરવું?

DGVCL Bill Download:- આજના આ ટેકનોલોજીના યુગમાં હવે દરેક સેવાઓ ઓનલાઈન ઉપલબ્ધ છે. નાગરિકો ઓફિસ કે કચેરી જવાને બદલે ઘરે બેઠા ઓનલાઈન સેવાઓનો લાભ ઉઠાવી રહ્યા છે. ડીઝીટલ ઈન્ડીયા કાર્યક્રમ અંતર્ગત સરકારના દરેક વિભાગોની સેવાઓ મોટે ભાગે ઓનલાઈન થઈ ગઈ છે. ગુજરાત સરકાર દ્વારા પણ નાગરિકો માટે Digital Gujarat Portal વિકસાવ્યુ છે. આ પોર્ટલ દ્વારા વિવિધ સેવાઓ નાગરિકો ઘરે બેઠા મેળવી શકશે. ડિઝિટલ સેવા પુરી પાડવામાં રાજ્યની વીજ કંપનીઓ પણ પાછળ રહી નથી. હવે તમે PGVCL Bill Download , MGVCL Bill Download ઓનલાઈન સરળતાથી કરી શકો છો. ગુજરાત રાજ્યમાં વીજ પુરવઠો વીજ કંંપની દ્વારા પુરો પાડવામાં આવે છે.

MGVCL Bill Download | એમજીવીસીએલ બિલ કેવી રીતે ડાઉનલોડ કરવું?

UGVCL Bill Download | કેવી રીતે યુજીવીસીએલ બિલ ઓનલાઈન ડાઉનલોડ કરવું?

PGVCL Bill Download | પીજીવીસીએલ બિલ કેવી રીતે ડાઉનલોડ કરવું?

દક્ષિણ ગુજરાત વીજ કંપનીનું બિલ ડાઉનલોડ કરવાની પધ્ધતી | DGVCL Bill Download PDF | DGVCL Bill Download Online in Gujarati

રાજ્યને વીજ કંપની દ્વારા 4 ભાગમાં વહેચવામાં આવ્યુ છે. ઉત્તર,મધ્ય, પશ્વિમ, દક્ષિણ વીજ કંપની નામ છે. જેમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા જિલ્લાઓમાં વીજળીની સેવા પૂરી પાડે છે. દક્ષિણ ગુજરાત વીજ કંંપનીની સ્થાપના 15 સપ્ટેમ્બર 2003ના રોજ કરવામાં આવી હતી. સુરત તેનું વડુ મથક છે. દક્ષિણ ગુજરાત વીજ કંપની પણ ડિઝીટલ યુગમાં ઓનલાઈન સેવા પુરી પાડે છે. પ્રિય વાચક મિત્રો આ આર્ટીકલમાં ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં વીજળી ક્ષેત્રે સેવા આપતી DGVCL Bill Download કેવી રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી વિગતવાર જોઈશું.

Highlights of DGVCL Bill Download

આર્ટિકલનું નામ DGVCL Bill Download | ડીજીવીસીએલ બિલ કેવી રીતે ડાઉનલોડ કરવું?DGVCL Bill Download
નિગમનું નામ દક્ષિણ ગુજરાત વિજ કંપની લિમિટેડ | Dakshin Gujarat Vij Company LTD.
Official Website http://www.dgvcl.com/
UGVCL Bill Payment Status Check Online Click Here
Customer Care Help Line Number

Toll Free – 1800-233-155-335

તમારી ફરિયાદ નિકાલ ન થાય તો સંપર્કનું સરનામું ધ કન્‍વીનર, કન્‍ઝ્યુમર ગ્રીવન્‍સીઝ, રીડ્રેસલ ફોરમ, સાબરમતી સર્કલ ઓફિસ, રેલ્વે ક્રોસિંગ પાસેમ સાબરમતી, અમદાવાદ- 380005
Read More   
કુંવરબાઈનું મામેરુ યોજના 12,000/- રૂપિયાની સહાય
સોલાર રૂફટોપ યોજના 2023 | Gujarat Solar Rooftop Yojana 2023

ડીજીવીસીએલ બીલ ડાઉનલોડ કરવા માટે શું જોઈએ?
Dakshin Gujarat Vij Company દ્વારા પોતના ગ્રાહકોને વિવિધ સેવાઓ ઓનલાઈન પુરી પાડે છે. હવે ગ્રાહકો પોતાનું વીજલી બિલ પણ ઓનલાઈન ડાઉનલોડ કરી શકે છે. બિલ્ ડાઉનલોડ કરવા માટે ગ્રાહકને પોતાનો ગ્રાહક નંબર Consumer Number હોવો જરુરી છે.

ડીજીવીસીએલ અન્ય સેવાઓની યાદી

દક્ષિણ ગુજરાત વીજ કંપની લીમીટેડ દ્વારા પોતાના ગ્રાહકોને વિવિધ સેવાઓ હવે ઓનલાઈન ઘરે બેઠા મેળવી શકશે. ઓફિસિયલ વેબસાઇટ પર જઈ નીચે મુજબની સેવાનો લાભ મેળવી શકશે. તેની યાદી નીચે મુજબ છે.

  • તમારું બિલ જાણો (Know Your Bill)
  • Energy Saving
  • તમારું બિલની ગણતરી
  • લોક દરબાર પ્રોગ્રામ
  • સોલાર સ્કીમ
  • ગ્રાહકોની સેવાઓ
  • ગ્રાહકોની સેવાઓની માર્ગદર્શિકા
  • વીજ ચોરી માટે રેપોર્ટિં
  • GUVNL દ્વારા પૂરી પાડવામાં આવતી યોજનાઓ
  • અન્ય માધ્યમો દ્વારા Meter Testing

How To Download DGVCL Bill | ડીજીવીસીએલ બિલ કેવી રીતે ડાઉનલોડ કરવું?

DGVCL (દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ)  નું લાઈટ બિલ હવે તમે ઓનલાઈન જોઇ શકો છો તેમજ ડાઉનલોડ પણ કરી શકો છો. તમારું  બિલ  કેવી રીતે ડાઉનલોડ કરવું ? તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી નીચે મુજબ છે.
Step 1– સૌપ્રથમ તમારા મોબાઈલ કે કોમ્પ્યુટરમાં Google ઓપન કરી. તેમાં  DGVCL સર્ચ કરો
Step 2–  હવે સર્ચના પરિણામ માંથી DGVCL Official Website પર ક્લિક કરો

        Step 3– ત્યારબાદ હોમ પેજ Consumer Corner ઓપ્શન જોવા મળશે તેના પર ક્લિક કરો. હવે એક નવું પેજ ઓપન થશે. 

Step 4– હવે તમારો Consumer No( For LT Consumer) નાખો. ત્યાર બાદ Verification Code નીચે બોકમાં આપેલ છે તે દાખલ કરો.

DGVCL Bill Download

Step 5 – હવે Search બટન પર ક્લિક કરો.
Step 6– હવે DGVCL Bill Details જોવા મળશે.
Step-7હવે તમે તમારુ બિલ જોવા મળશે. તથા છેલ્લી Click Here to Download eBill ઓપ્શન પર ક્લિક કરતા PDF File Download થઈ જશે.

Gujarat Electricity Company List

વીજ કંપનીનું નામ Website Links
Madhya Gujarat Vij Company Limited (MGVCL) Click Here
Dakshin Gujarat Vij Company Limited (DGVCL) Click Here
Uttar Gujarat Vij Company Limited (UGVCL) Click Here
Pachim Gujarat Vij Company Limited (PGVCL ) Click Here
Torrent Power Click Here

 

FAQ’S 

1.DGVCL Bill Download કરવા માટે ઓફિસિયલ વેબ સાઈડ કઈ છે?
ANS: ગ્રાહકો માટે DGVCL Bill Download કરવા માટે ઓફિસિયલ વેબ સાઈડ  https://bps.dgvcl.co.in/BillDetail/index.php છે.
2. શુ UPI દ્વારા ઓનલાઈન બીલ ભરી શકાય છે?
ANS: હા, તમે તમારુ લાઈટ બિલ UPI (google pay, phone pay, BHIM) ક્રેડિટકાર્ડ, ઇન્ટરનેટ બેન્કિંગ, ડેબિટ કાર્ડ થી ભરી શકાશે.