DGVCL Bill Check & Payment Online | DGVCL bill Download | DGVCL contact Number | How to check my DGVCL outstanding bill ? | How to pay DGVCL light bill online | DGVCL Bill Information System
DGVCL Bill Payment Check Online: ભારત દેશ આઝાદ થયો ત્યારથી આજ દિન સુધી દેશમાં સતત વિકાસ થઈ રહ્યો છે. 21 મી સદીના ટેકનોલોજી યુગમાં ઇન્ટરનેટ નો ઉપયોગ કરીને ઘરે બેઠા કોઈપણ માહિતી મેળવી શકો છો. કેન્દ્ર સરકાર તેમજ દેશની રાજ્ય સરકાર એ પોતાની વિવિધ સેવાઓ ઓનલાઈન સ્વરૂપે શરૂ કરી છે. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ડિજિટલ ગુજરાત પોર્ટલ દ્વારા અલગ અલગ સુવિધાઓ ઓનલાઈન પૂરી પાડવામાં આવે છે. પ્રિય વાચક મિત્રો આ આર્ટીકલ માં ગુજરાત રાજ્યમાં વીજળી ક્ષેત્રે સેવા આપતી DGVCL Bill Check Online કેવી રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી વિગતવાર જોઈશું. દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા જિલ્લાઓમાં વીજળીની સેવા પૂરી પાડે છે.
ટેકનોલોજીના યુગમાં ઘરે બેઠા વિવિધ ઓનલાઇન સેવાઓનો લાભ સરળતાથી મેળવી શકાય છે. DGVCL નું બિલ ઓફિસમાં કોઈપણ લાઇનમાં ઊભા રહ્યા વગર ઘરે બેઠા બેઠા ઓનલાઇન પેમેન્ટ કરી શકશો જેના માટે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર પડશે.
સ્માર્ટફોન કે લેપટોપ જેની સાથે ઇન્ટરનેટનું જોડાણ હોય
DGVCL Consumer Number એટલે કે તમારો ગ્રાહક નંબર
આપ ઓનલાઇન પેમેન્ટ કરવા માગતા હોય તો તેનાં માટે ક્રેડિટકાર્ડ, ઇન્ટરનેટ બેન્કિંગ, ડેબિટ કાર્ડ તથા UPI (google pay, phone pay, BHIM, Paytm) હોવું જોઈએ.
How to Check Online DGVCL bill payment Status
DGVCL (દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ)આપવામાં આવેલ લાઈટ બિલ કે જે તમે Online Payment કરેલ છે તેનું Status check ઘરે બેઠા કરી શકશો. Status Check કરવા માટે નીચે મુજબના step થી કરી શકાશે.