સંકટમોચન યોજના 2023 | Sankat Mochan Yojana Online apply 2023

સંકટમોચન યોજના 2023 | Sankat Mochan Yojana Online apply 2023

Sankat Mochan Yojana 2023: – ગુજરાત સરકાર દ્વારા આર્થિક રીતે નબરા વર્ગના લોકોના વિકાસ અને ઉન્નતિ માટે સમયની સાથે વિવિધ યોજનાઓ બહાર પાડવામાં આવે છે. રાજ્ય સરકારના સમાજ સુરક્ષા વિભાગ દ્વારા સંકટ મોચન યોજના કે રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના ચલાવવામાં આવે છે. આ યોજના અંતર્ગત ગરીબી રેખા હેઠળ આવતા કુટુંબના મુખ્ય વ્યક્તિ કે કમાવ વ્યક્તિનું કુદરતી કે આકસ્માતમાં મૃત્યુ થાય ત્યારે આ યોજના લાભ મળવા પાત્ર છે.

સંકટમોચન યોજના 2023 થકી કુટુંબ પર આવેલ અણધારી આફત કે મુશ્કેલી વાળી પરિસ્થિતિમાં કુટુંબને આર્થિક સહાય આપવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે. સંકટ મોચન યોજના કે રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજનાને National Family Benefit Scheme (NFBS) તરીકે પણ ઓળખવામાં આવે છે.

સંકટમોચન યોજના 2023 | Sankat Mochan Yojana Online apply 2023 | Sankat Mochan Yojana Form pdf Download | રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના 2023 | kutumb sahay yojana 2023 । Documents required for Sankat Mochan Sahay Yojana 2023 | sje.gujarat.gov.in 2023 | સંકટમોચન યોજના ફોર્મ pdf | રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના ફોર્મ  |નિયામક, સમાજ સુરક્ષા ગુજરાત સરકાર | E-Samaj Kalyan | Rashtriya Kutumb Sahay Yojana Gujarat

    સંકટ મોચન યોજનાની પાત્રતા 2023

  • કુટુંબના મુખ્ય કમાઉ વ્યક્તિ પુરુષ કે સ્ત્રીનું અકસ્માતમાં કે કુદરતી રીતે મૃત્યુ થાય અને તેમનું કુટુંબ BPL (ગરીબી રેખા) હેઠળ 0 થી 20 સ્કોર ધરાવતા હોય તો કુટુંબને સંકટમોચન યોજનાનો લાભ મળવાપાત્ર છે.
  • આ યોજનાનું લાભ મેળવવા માટે લાભાર્થીએ અવસાન થયાના 2 વર્ષમાં અરજી કરવાની રહેશે.
  • મૃત્યુ પામનાર મુખ્ય કમાઉ વ્યક્તિ સ્ત્રી કે પુરુષની ઉંમર 18 વર્ષથી વધુ અને 60 વર્ષથી ઓછી હોવી જોઈએ.

Highlights of Sankat Mochan Sahay Yojana 2023

યોજનાનું નામ      સંકટ મોચન યોજના 2023 Sankat Mochan Yojana 2023
ભાષા ગુજરાતી અને English
વિભાગનું નામ સમાજ સુરક્ષા વિભાગ
યોજનાની પત્રતા BPL (ગરીબી રેખા) હેઠળ 0 થી 20 સ્કોર તથા 18 થી 60 વર્ષની ઉંમર
મળવાપાત્ર સહાય

20,000/- DBT

Read More : કુવરબાઈનું મામેરું યોજના 12,000/- સહાય
Read More - Khedut Akasmat Vima Yojana | ખેડૂત અકસ્માત વીમા યોજના  2 લાખ રૂપિયાની સહાય
Read More: UGVCL Bill Online Check
Read More:- MGVCL તમારુ લાઈટબીલ ચેક કરો માત્ર 1 મિનિટમાં

How to apply for Sankat Mochan Yojana 

સંકટ મોચન યોજનાનો લાભ મેળવવા માટે ઓનલાઇન અરજી કરવાની હોય છે. જો તમે ગ્રામ વિસ્તારમાં રહેતા હોય તો ગ્રામ પંચાયત ખાતે Digital Gujarat Portal website (ડિજિટલ ગુજરાત પોર્ટલ વેબસાઈટ) પરથી ઓનલાઇન અરજી કરી શકાશે. ગ્રામ પંચાયત ખાતેથી VCE પાસેથી Digital Gujarat Portal પરથી Online અરજી કરી શકાશે. તેમજ તાલુકા ની મામલતદાર કચેરી માંથી સમાજ સુરક્ષા ઓપરેટર પાસે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરાવી શકાશે.

અરજી મંજૂર કરવાની સત્તા કોની છે.

અરજદાર દ્વારા સંકટ મોચન યોજનાનો લાભ મેળવવા માટે કરેલ અરજીની ચકાસણી જે તે વિસ્તારના મામલતદાર શ્રી દ્વારા કરવામાં આવશે. મામલતદાર કરેલ અરજી મંજુર કે નામંજૂર કરી શકશે.

સંકટ મોચન યોજના સહાયમાં કેટલી રકમ મળવા પાત્ર છે?

Sankat Mochan Sahay Yojana માં મુખ્ય કમાનાર
વ્યક્તિનું મૃત્યુ થતા રૂપિયા 20,000/- સહાય મળવાપાત્ર છે. આ સહાય એક કુટુંબને એક જ વાર મળવાપાત્ર છે. આ સહાય DBT (ડાયરેક્ટ બેનીફિટ ટ્રાન્સફર) મારફતે બેન્ક એકાઉન્ટ માં જમા કરવામાં આવશે.

Required Documents for Sankat Mochan Sahay Yojana

  • રાજ્ય સરકારના સમાજ સુરક્ષા વિભાગ દ્રારા સંકટ મોચન યોજનાનો લાભ મેળવવા માટે નીચે મુજબનાં ડોક્યુમેન્ટ નક્કી કરવામાં આવ્યા છે.
  • મરણ નો દાખલો (મુખ્ય કમાનાર સ્ત્રી કૈ પુરુષ)
  • રહેઠાણ અંગેનો પુરાવો (રેશન કાર્ડ/ ચૂંટણી કાર્ડ)
  • BPL હોવાનો દાખલો (0 થી 20 નો સ્કોર)
  • લાભાર્થિની બેન્ક એકાઉન્ટનિ પાસબુક
  • મુખ્ય કમાનાર વ્યક્તિનો ઉમર અંગેનો દાખલો / જન્મ અંગેનો દાખલો
  • અરજદારનું આધારકાર્ડ (સ્ત્રી કે પુરુષ)

FAQ’S

1. સંકટ મોચન યોજના માં કેટલા રૂપિયા સહાય મળવા પાત્ર છે?

Ans- સંકટ મોચન યોજનામાં રૂપિયા 20,000 સહાય મળવા પાત્ર છે.

2. સંકટ મોચન યોજના લાભ મેળવવા માટે બીપીએલ સ્કોર કેટલો હોવો જોઈએ ?

Ans- સંકટ મોચન યોજનાનો લાભ મેળવવા માટે બીપીએલ સ્કોર 0 થી 20 નો હોવો જોઈએ.

3. સંકટ મોચન યોજના માટે અરજી કેવી રીતે કરવી?

Ans- સંકટ મોચન યોજના માટે  ઓનલાઈન અરજી કરવી.

4. સંકટ મોચન યોજનામાં મૃત્યુ પછી કેટલા સમયમાં અરજી કરવી?

Ans- સંકટ મોચન યોજનામાં કુટુંબના મુખ્ય વ્યક્તિને મૃત્યુથી 2 વર્ષની અંદર અરજી કરવાની રહેશે.

Read More:- શ્રી વાજપાઇ બેંકેબલ લોન યોજના 2022  8 લાખની લોન પર 1,125,000/- સુધીની સબસીડી
Read More:- ભારતીય પોસ્ટ વિભાગમાં 98083 જગ્યા માટે ભરતી
Read More: ખેડુતો ને 3 લાખ સુધીની કૃષિ લોનના વ્યાજ પર આપી 1.5 ટકા સબસિડી