Power Tiller Sahay Yojana 2022 | પાવર ટીલર સહાય યોજના 2022 (ikhedut)

Power Tiller Sahay Yojana 2022: કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવા માટે ઘણી બધી યોજનાઓ અમલમાં લાવવામાં આવી છે. આ યોજનાઓ થકી ખેડૂતોને આર્થિક સહાય મળી રહે છે. કેન્દ્ર સરકારની સાથે સાથે દેશના વિવિધ રાજ્ય સરકારો પણ અલગ અલગ યોજનાઓ બહાર પાડે છે. ગુજરાત સરકાર પણ ખેડૂતો માટે બાગાયતી મત્સ્યપાલન પશુપાલકો માટે વિવિધ યોજનાઓ બહાર પાડવામાં આવે છે. આ વિવિધ યોજનાઓનો સરળતાથી લાભ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા ikhedut Portal લોન્ચ કરવામાં આવ્યું છે.

પાવર ટીલર સહાય યોજના 2022। Power Tiller Sahay Yojana 2022 | ikhedut portal yojana | Power Tiller Sahay Yojana 2022 online apply | Power Tiller Subsidy 2022 | ikhedut Yojana 2022| ખેતીવાડી યોજના 2022 । Khedut Sahay Yojana 2022

પ્રિય , વાચક મિત્રો આ આર્ટીકલમાં પાવર ટીલર સહાય યોજનાનો લાભ કોને મળવા પાત્ર છે યોજનાની પાત્રતા શું છે કેટલો લાભ મળવા પાત્ર છે અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે જેવી વિગતવાર માહિતી આ આર્ટીકલ માં જોઈશું.

Highlight of Power Tiller Sahay Yojana 2022

યોજનાનું નામ પાવર ટીલર સહાય યોજના 2022
ભાષા ગુજરાતી અને English
મુખ્ય ઉદ્દેશ ખેડુતોને આધુનિક ઓજારની ખરીદી પર સબસીડી આપવી 
લાભ કોને મળવાપાત્ર છે? ગુજરાત રાજ્યના ૭/૧૨ માં નામ ધરાવતા ખેડુતને
સહાયની રકમ કેટલી ? અલગ-અલગ સ્કીમમાં જ્ઞાતિવાર લાભ આપવામાં આવે છે
ઓનલાઈન અરજી કરવા માટે https://ikhedut.gujarat.gov.in/
અરજી કરવાની શરૂઆત તારીખ 22/08/2022
અરજી કરવાની છેલ્લી તારીખ 20/09/2022
અરજીનું સ્ટેટસ જાણવા માટે Click Here

પાવર ટીલર સહાય યોજના 2022નો મુખ્ય હેતુ

ગુજરાત સરકારના ખેતીવાડી વિભાગ દ્વારા ખેડુતો માટે વિવિધ યોજનાઓ બહાર પાડવામાં આવે છે. જેમાંથી પાવર ટીલર યોજના નો મુખ્ય હેતુ ખેડૂત પાકની ફેરબદલી સમય પાવર ટીલર ની મદદથી સરળતાથી ઓછા ખર્ચે અને ઝડપથી જમીન ખેડાણ કરી શકે તે માટે સરકાર દ્વારા સબસીડી આપવામાં આવે છે.

 Read More   કુંવરબાઈનું મામેરુ યોજના 12,000/- રૂપિયાની સહાય
Read More - Khedut Akasmat Vima Yojana | ખેડૂત અકસ્માત વીમા યોજના  2 લાખ રૂપિયાની સહાય
Read More: UGVCL Bill Online Check
Read More:- MGVCL તમારુ લાઈટબીલ ચેક કરો માત્ર 1 મિનિટમાં

Power Tiller Sahay Yojana 2022 Criteria

આ યોજનાઓ સરકાર દ્વારા ખેતી માટે આધુનિક ઓજર એવા પાવર ટીલર ની ખરીદી પર સહાય આપવામાં આવે છે. આ સહાય મેળવવા માટે પાત્રતા નક્કી કરવામાં આવી છે. જે નીચે મુજબ છે.

  1. લાભાર્થી ગુજરાત રાજ્યનો વતની હોવો જોઈએ.
  2. લાભાર્થીએ પાવર ટ્રેલર એમપેનલમેન્ટમાં સમાવેશ ઉત્પાદક કે ઉત્પાદકના અધિકૃત વિક્રેતા પાસેથી ખરીદવાનું રેહશે.
  3. લાભાર્થી ખેડૂત નાના, સિમાત અથવા મોટા ખેડૂતો હોવા જોઈએ.
  4. ખેડૂત 7 /12 ની જમીન માં નામ ધરાવતો હોવો જોઈએ.
  5. જે લાભાર્થી પર્વતીય અને જંગલ વિસ્તારના હોય તેવા લાભાર્થી પાસે ટ્રાયબલ લેન્ડ વન અધિકારી પ્રમાણપત્ર હોવું જોઈએ.

Required Documents for Power Tiller Sahay Yojana 2022

  1. જમીન ના 7/12 ની નકલ
  2. SC/ST જાતિના હોય તો તેનું પ્રમાણપત્ર
  3. લાભાર્થી નું આધારકાર્ડ
  4. જો લાભાર્થી વિકલાંગ હોય તો તેનું સર્ટિફિકેટ
  5. રેશનકાર્ડ ની નકલ
  6. બેંકના પાસબુક ની નકલ
  7. મોબાઈલ નંબર
  8. દૂધ મંડળી કે ખેડૂત સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગત.
  9. જમીનમાં સંયુક્ત ખાતેદાર હોય તો તમામ હિસ્સેદારોના સંમતિપત્ર

Benefit of Power Tiller Sahay Yojana 2022

ગુજરાત સરકાર દ્વારા વિવિધ યોજનાઓ માં ખેડૂતોને સબસીડી આપવામાં આવે છે. ટેકનોલોજીના યુગમાં ખેતી માટે આધુનિક સાધનોની ખરીદી પર સબસીડી આપવામાં આવે છે. પાવર ટીલર સહાય યોજનામાં પણ નીચે મુજબ લાભ મળવા પાત્ર છે.

1. સામાન્ય વર્ગના ખેડુતો ને મળવાપાત્ર લાભ

  1. જે ખેડૂત સામાન્ય જાતિના હોય તો 8BHવારા પાવર ટીલર માટે કુલ ખર્ચના 40% અથવા 50,000/- આ બંનેમાંથી જે ઓછું હોય તે લાભ મળવા પાત્ર છે.
  2. જો લાભાર્થી ખેડૂત 8BH થી વધુ બ્રેક હોર્સ પાવર ધરાવતા પાવર ટીલર ખરીદે તો તેની કુલ કિંમતના 40% અથવા 70,000/- રૂપિયા આ બંનેમાંથી જે ઓછું હોય તે લાભ મળવા પાત્ર રહેશે.

અનુસૂચિત જનજાતિ, અનુસૂચિત જાતિ અને સામાન્ય વર્ગના નાના, સીમાત અને મહિલા ખેડૂતોને મળવા પાત્ર લાભ

  1. આ જાતિના લાભાર્થી ખેડૂતોને 8BH વારા પાવર ટીલર માટે કુલ ખર્ચના 50% અથવા 65,000/- આ બંનેમાંથી જે ઓછું હોય તે લાભ મળવા પાત્ર છે.
  2. જો લાભાર્થી ખેડૂત 8BH થી વધુ બ્રેક હોર્સ પાવર ધરાવતા પાવર ટીલર ખરીદે તો તેની કુલ કિંમતના 50% અથવા 85,000/- રૂપિયા આ બંનેમાંથી જે ઓછું હોય તે લાભ મળવા પાત્ર રહેશે.
Read More:- શ્રી વાજપાઇ બેંકેબલ લોન યોજના 2022  8 લાખની લોન પર 1,125,000/- સુધીની સબસીડી
Read More:- ભારતીય પોસ્ટ વિભાગમાં 98083 જગ્યા માટે ભરતી
Read More: ખેડુતો ને 3 લાખ સુધીની કૃષિ લોનના વ્યાજ પર આપી 1.5 ટકા સબસિડી

Apply Online Power Tiller Sahay Yojana 2022

રાજ્યના ખેડૂતોને પાવર ટીલર મશીન સબસીડી મેળવવાનો માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે. ખેડૂત પોતાની ગ્રામ પંચાયતમાંથી વીસી મારફતે ઓનલાઈન અરજી કરાવી શકશે.

  1. સૌપ્રથમ Google Search માં ટાઈપ કરવું.
  2. ત્યારબાદ વેબસાઈટ ખોલવી
  3. આઇ ખેડૂત પોર્ટલ વેબસાઈટ ખોલ્યા બાદ “યોજના” પર ક્લિક કરવું.
  4. ત્યારબાદ ખેતીવાડી યોજના પર ક્લિક કરો.
  5. ખેતીવાડી યોજનામાં ક્રમ નંબર 2 પર પાવર ટીલર યોજના પર ક્લિક કરવું.
  6. ત્યારબાદ “અરજી કરો” પર ક્લિક કરો.
  7. જો આપે પહેલા રજીસ્ટ્રેશન કરેલ હોય તો હા અને જો નથી કરેલ તો ના પર ક્લિક કરી પહેલા રજીસ્ટ્રેશન કરો.
  8. Online Form માં માગ્યા મુજબની સંપૂર્ણ વિગત ચોકસાઈપૂર્વક ભરી Application Save પર ક્લિક કરો.
  9. અરજદારે છેલ્લે Application Confirm કરવાની રહેશે.
  10. Application Confirm કર્યા બાદ અરજીની પ્રિન્ટ મેળવી લેવી.
  11. Application Status check and print Application

ikhedut portal પર અરજી કર્યા બાદ લાભાર્થીએ પોતાની અરજી સ્ટેટસ જાણી શકશે તથા પોતાની અરજી પ્રિન્ટ ફરી મેળવી શકશે તેના માટે ક્લિક કરો. Click Here

FAQ,S

  1. પાવર ટીલર સહાય યોજના 2022 અરજી કેવી રીતે કરવી?

       Ans- Power Tiller Sahay Yojana 2022 અરજી  https://ikhedut.gujarat.gov.in/ કરવાની રહેશે.

  1. પાવર ટીલર સહાય યોજના 2022 માટે કેટલી સહાય મળવા પાત્ર છે?

      ANS-1.જે ખેડૂત સામાન્ય જાતિના હોય તો 8BHવારા પાવર ટીલર માટે કુલ ખર્ચના 40% અથવા 50,000/- આ બંનેમાંથી જે ઓછું હોય તે લાભ મળવા પાત્ર છે.2.જો લાભાર્થી ખેડૂત 8BH થી વધુ બ્રેક હોર્સ પાવર ધરાવતા પાવર ટીલર ખરીદે તો તેની કુલ કિંમતના 40% અથવા 70,000/- રૂપિયા આ બંનેમાંથી જે ઓછું હોય તે લાભ મળવા પાત્ર રહેશે. 3.

    3.પાવર ટીલર સહાય યોજના 2022 લાવ કયા કયા ખેડૂતોને મળવા પાત્ર છે?

      Ans- આ યોજનાનો લાભ ગુજરાત રાજ્યના નાના, સીમાંત, મહિલા સામાન્ય ખેડૂતો મોટા ખેડૂતો અનામત જ્ઞાતિના ખેડૂતો ને આ મશીન માટે        સહાય મળવા પાત્ર છે?

  1. Power Tiller Sahay Yojana 2022 આવક મર્યાદા કેટલી છે?

      Ans- આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતને કોઈ આવક મર્યાદા ધ્યાનમાં લેવામાં આવતી નથી.