PGVCL Bill Pay & Check Online

  1. PGVCL Bill Pay & Check Online | PGVCL bill Download | PGVCL contact Number | How to check my PGVCL outstanding bill ? | How to pay PGVCL light bill online | PGVCL Bill Information System

PGVCL Bill Pay & Check Online: ભારત દેશ આઝાદ થયો ત્યારથી આજ દિન સુધી દેશમાં સતત વિકાસ થઈ રહ્યો છે. 21 મી સદીના ટેકનોલોજી યુગમાં ઇન્ટરનેટ નો ઉપયોગ કરીને ઘરે બેઠા કોઈપણ માહિતી મેળવી શકો છો. કેન્દ્ર સરકાર તેમજ દેશની રાજ્ય સરકાર એ પોતાની વિવિધ સેવાઓ ઓનલાઈન સ્વરૂપે શરૂ કરી છે. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ડિજિટલ ગુજરાત પોર્ટલ દ્વારા અલગ અલગ સુવિધાઓ ઓનલાઈન પૂરી પાડવામાં આવે છે. પ્રિય વાચક મિત્રો આ આર્ટીકલ માં ગુજરાત રાજ્યમાં વીજળી ક્ષેત્રે સેવા આપતી PGVCL Bill Check Online કેવી રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી વિગતવાર જોઈશું. પશ્વિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ રાજ્યના પશ્વિમ ભાગમાં આવેલા જિલ્લાઓમાં વીજળીની સેવા પૂરી પાડે છે.

Highlights of PGVCl Bill Status Check Online

આર્ટિકલનું નામ PGVCL Bill Pay & Check Online
નિગમનું નામ પશ્વિમ ગુજરાત વિજ કંપની લિમિટેડ
Official Website http://www.pgvcl.com/
UGVCL Bill Payment Status Check Online https://www.pgvcl.com/consumer/onlinepayment.php
Customer Care Help Line Number 19122 OR Toll Free – 1800 233 155333
MGVCL Complaint through WhatsApp 9512019122
  Read More   કુંવરબાઈનું મામેરુ યોજના 12,000/- રૂપિયાની સહાય
Read More - Khedut Akasmat Vima Yojana | ખેડૂત અકસ્માત વીમા યોજના  2 લાખ રૂપિયાની સહાય

Online payment of PGVCL Bill documents required

ટેકનોલોજીના યુગમાં ઘરે બેઠા વિવિધ ઓનલાઇન સેવાઓનો લાભ સરળતાથી મેળવી શકાય છે. PGVCL નું બિલ ઓફિસમાં કોઈપણ લાઇનમાં ઊભા રહ્યા વગર ઘરે બેઠા બેઠા ઓનલાઇન પેમેન્ટ કરી શકશો જેના માટે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર પડશે.
  • સ્માર્ટફોન કે લેપટોપ જેની સાથે ઇન્ટરનેટનું જોડાણ હોય

  • PGVCL Consumer Number એટલે કે તમારો ગ્રાહક નંબર

  • આપ ઓનલાઇન પેમેન્ટ કરવા માગતા હોય તો તેનાં માટે ક્રેડિટકાર્ડ, ઇન્ટરનેટ બેન્કિંગ, ડેબિટ કાર્ડ તથા UPI (google pay, phone pay, BHIM, Paytm) હોવું જોઈએ.

Read More: UGVCL Bill Online Check
Read More:- MGVCL તમારુ લાઈટબીલ ચેક કરો માત્ર 1 મિનિટમાં

How to Check Online PGVCL bill payment Status

PGVCL (પશ્વિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ) આપવામાં આવેલ લાઈટ બિલ કે જે તમે Online Payment કરેલ છે તેનું Status check ઘરે બેઠા કરી શકશો. Status Check કરવા માટે નીચે મુજબના step થી કરી શકાશે.
Step 1– સૌપ્રથમ Google Chrome open કરો.
Step 2google serach માં “PGVCL Last Bill & Payment information system વેબ સાઈડ પર ક્લિક કરો. ત્યાર બાદ નવી વિન્ડોમાં વેબ સાઈડ ખુલશે.
Step 3- ત્યાર બાદ તમારો Consumer Number Box માં નાખો.
Step 4– હવે નીચે દર્શાવેલ “I’m not a robot” Box માં ટીક કરવાનું રેહશે.
Step 5- ત્યાર પછી Captcha Code નાખવો.
Step 6– આ તમામ પ્રક્રિયા કર્યા પછી તમે Online Light Bill Payment નું સ્ટેટસ તમને જોવા                  મળશે.

Gujarat Electricity Company List

વીજ કંપનીનું નામ Website Links
Madhya Gujarat Vij Company Limited (MGVCL) Click Here
Dakshin Gujarat Vij Company Limited (DGVCL) Click Here
Uttar Gujarat Vij Company Limited (UGVCL) Click Here
Pachim Gujarat Vij Company Limited (PGVCL ) Click Here
Torrent Power Click Here

FAQ’S Of  PGVCL BILL Online Check

1. How to PGVCL Bill Online Check ?
ANS: You can PGVCL Bill Online Check  on https://www.pgvcl.com/consumer/onlinepayment.php
 2. How to pay PGVCL Bill Online ?
ANS: હા, UPI (google pay, phone pay, BHIM) ક્રેડિટકાર્ડ, ઇન્ટરનેટ બેન્કિંગ, ડેબિટ કાર્ડ થી ભરી શકાશે.