TAT Exam OMR Sheet Download- તાજેતરમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા શિક્ષક અભિરુચિત કસોટી માધ્યમિક (Teacher Aptitude Test -TAT-S) માટે લાયકાત ધરાવતો ઉમેદવારો પાસે આવેદનપત્રો મંગાવવામાં આવ્યા હતા. તે માટે ઑનલાઇન અરજી ફોર્મ ભરવાનો સમયગાળો તારીખ 2 મે 2023 થી 24 મે 2023 આપવામાં આવ્યો હતો. ઓનલાઇન ફોર્મ ભરીને ઉમેદવારોની પરીક્ષા માટે કોલ લેટર તારીખ 29 મે 2023 થી 4 જૂન 2023 બપોરના 12 કલાક દરમિયાન ડાઉનલોડ કરવાનો સમય આપવામાં આવ્યો હતો. ઓનલાઇન ફોર્મ ભરેલ ઉમેદવારોની પ્રાથમિક પરીક્ષા 4 જૂન 2023 ને રવિવારના રોજ બપોરે 12 કલાકથી 3 કલાક દરમિયાન યોજવામાં આવી હતી.
TAT-S OMR શીટ
ચાલુ સાલે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા તારીખ 29 એપ્રિલ 2023 ના ઠરાવથી ટાટ પરીક્ષાનો અભ્યાસક્રમ અને પદ્ધતિમાં મોટો ફેરફાર કરવામાં આવેલ છે. અગાઉ પરીક્ષા એક જ તબક્કામાં લેવામાં આવતી હતી. જેમાં સુધારો કરીને હવે બે તબક્કામાં લેવામાં આવશે. પ્રથમ તબક્કો પ્રાથમિક પરીક્ષા અને બીજો તબક્કો મુખ્ય પરીક્ષાનો રહેશે. પ્રાથમિક પરીક્ષા OMR આધારિત રહેશે. જ્યારે મુખ્ય પરીક્ષા લેખિત વર્ણાત્મક સ્વરૂપમાં લેવામાં આવશે. પ્રાથમિક પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારો જ મુખ્ય પરીક્ષા આપી શકશે. તારીખ-04/06/2023 ના રોજ પ્રાથમિક કસોટી યોજાઇ ગઈ.
ટાટ મુખ્ય પરીક્ષા સિલેબસ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.
TAT-S Exam OMR Sheet PDF Download 2023 રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવેલ TAT-S (માધ્યમિક)ની પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવારોની OMR Sheet જાહેર કરવામાં આવી છે. જેમાં ભાષા, ગણિત વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન તેમજ અન્ય વિષયોના ઉમેદવારોની OMR Sheet જાહેર થઈ ગઈ છે.
Point of TAT Exam OMR Sheet Download 2023
આર્ટિકલનુંંનામ | Gujarat TAT Exam OMR Sheet Download 2023 |
વિભાગ | રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર |
પરીક્ષા તબક્કો | 1. પ્રાથમિક પરીક્ષા |
પ્રથમ તબક્કા પરીક્ષા તારીખ | 04/06/2023 |
પ્રથમ તબક્કાના ગુણ | 200 ગુણ |
પરીક્ષાનો સમય | 3 કલાક |
OMR Sheet PDF Download | અહીં ક્લિક કરો |
TAT Exam Result 2023 । TAT Exam રીઝલ્ટ તારીખ જાહેર
TAT Exam OMR શીટ ડાઉનલોડ કેવી રીતે કરવી ?
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવી TAT-S ની પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવારોની OMR sheet જાહેર કરવામાં આવી છે. જેમાં ભાષા, ગણિત વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન વિગેરે વિષયોના ઉમેદવારોએ OMR Sheet Download કેવી રીતે કરવી તેની વિગતવાર માહિતી નીચે મુજબ છે.
- સૌ પ્રથમ તમારા મોબાઈલ કે કોમ્પ્યુટરમાં Google search માં prepostexam સર્ચ કરો.
- રાજ્ય પરીક્ષા બોર્ડની ઑફિસિયલ વેબસાઇટ https://prepostexam.com પર ક્લિક કરો.
- વેબસાઈટનું હોમ પેજ ઓપન થયેલું જોવા મળશે.
- હવે તેમાં Exam Name માંથી TAT-S વિકલ્પ પસંદ કરો.
- ત્યાર બાદ તમારો પરીક્ષાનો બેઠક નંબર(Roll Number) નાખો.
- હવે તમારી જન્મ તારીખ નાખોકરો.
- હવે Download બટન પર ક્લિક કરો.
- તમારી OMR sheet Download થઈ જશે. જેને ડાઉનલોડ માં જઈ ઓપન કરીને જોઈ શકશો.
Gujarat TAT Exam OMR શીટ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો
ટાટ પરીક્ષા પ્રોવિઝનલ આન્સર કી 2023 ડાઉનલોડ
IBPS ગ્રામિણ બેંકમાં કુલ 8594 જગ્યાઓ માટે ભરતી
FAQ’S
1.TAT-S Exam કોના દ્વારા લેવામાં આવે છે?
જવાબ- TAT-S Exam રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય દ્વારા લેવામાં આવે છે.
2. ટાટ પરીક્ષાની OMR શીટ ડાઉનલોડ કરાવાની સત્તાવાર સાઈટ કઈ છે?
જવાબ- ટાટ પરીક્ષાની OMR શીટ ડાઉનલોડ કરાવાની સત્તાવાર સાઈટ https://prepostexam.com/ છે.