PM Kisan 13 Installment Check Status online । પીએમ કિસાન યોજના 13મો હપ્તો ચેક કરો

PM Kisan 13 Installment Check Status online: કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક સહાયતા માટે વિવિધ યોજનાઓ બહાર પાડવામાં આવે છે. પીએમ કિસાન યોજના, પ્રધાનમંત્રી માન ધન યોજના, કૃષિ વીમા યોજના ખેડૂત પેન્શન યોજના જેવી વિવિધ યોજનાઓ શરૂ કરવામાં આવેલ છે. PMKY  નો 13મો હપ્તો 28/02/2023 આપવાની જાહેરાત કરવામાં આવવી છે. આ જાહેરાતની સાથે દેશના 10 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં આ હપ્તાની રકમ જમા કરવાના આવશે.

PM Kisan Samman Nidhi Yojana | પીએમ કિસાન યોજના | પીએમ કિસાન યોજના ઓનલાઇન અરજી | PM Kisan Samman Nidhi Yojana online apply | PM Kisan Yojana Beneficiary status check | PM Kishan 13 Installment Check Status online । PM Kisan Yojana in Gujarati | Pm Kisan Yojana E-KYC | PM Kisan Status Check 13th Installment। PM Kishan 13 Installment Check Status online

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ એટલે કે પીએમ કિસાન યોજના માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ છે. આ યોજના માટે અલગથી PM Kishan Portal પોર્ટલ શરૂ કરવામાં આવેલ છે આ યોજના અંતર્ગત દરેક ખેડૂત ખાતેદારને 2000 રૂપિયાના ત્રણ હપ્તાહ એમ કુલ 6000 રૂપિયા વાર્ષિક સહાય મળવા પાત્ર છે. આ સહાય ખેડૂતોને આર્થિક મદદરૂપ થશે.

PM Kisan Yojana નો મુખ્ય હેતુ

દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી દ્વારા પીએમ કિસાન યોજના શરૂ કરવામાં આવેલ છે.ખેડૂતોને ખેતી દરમિયાન ખાતર, બીજ, દવાઓ, ખેતીના સાધન વગેરે માટે આર્થિક મદદ મળી રહે તે આ યોજનાનો મુખ્ય હેતુ છે. આ યોજના અંતર્ગત ખેડૂતને દર વર્ષે 2000 રૂપિયા ના 3 હપ્તા એમ કુલ 6,000 રૂપિયા મળવા પાત્ર રહેશે.

Highlights of PM Kisan 13 Installment Check Status online

યોજનાનું નામ પીએમ કિસાન સન્માન નિધિ યોજના (PM Kisan Yojana)
ભાષા ગુજરાતી અને English
યોજનાની શરુઆત્ 2018
મુખ્ય ઉદ્દેશ્ય્ ખેડુતોને આર્થિક સાહાય
લાભાર્થી દેશના નાના અને સીમાંત ખેડૂત
સહાયની કુલ રકમ 6000/-
Official website https://pmkisan.gov.in/
નવી અરજી કરવા Click Here
12 મા હપ્તાનું સ્ટેટસ જાણવા માટે ( Beneficiary Status Check) Click Here
HelpLine Number 011-24300606, 155261
Read More: કુંવરબાઈનું મામેરુ યોજના 12,000/- રૂપિયાની સહાય । Kuvarbai nu mameru yojana 12000 Rs sahay
Read More: Khedut Akasmat Vima Yojana | ખેડૂત અકસ્માત વીમા યોજના  2 લાખ રૂપિયાની સહાય 
Read More: ખેડુતો ને 3 લાખ સુધીની કૃષિ લોનના વ્યાજ પર આપી 1.5 ટકા સબસિડી

Criteria for PM Kisan Yojana

Pradhan mantri kisan samman nidhi scheme કેન્દ્ર સરકાર દ્વારા 2018 માં શરૂ કરવામાં આવેલ છે આ યોજનાનો લાભ મેળવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા કેટલીક પાત્રતા નક્કી કરવામાં આવી છે. જે નીચે મુજબ છે.
  • દેશના તમામ નાના અને સીમાંત ખેડૂતોને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે.
  • 2 હેક્ટર જમીન ધરાવતા સંયુક્ત ખાતેદાર કે નાના ખેડૂત પરિવારોને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે.

આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું?  Ayushman Card Download 

Required Documents for PM Kisan Yojana

પીએમ કિસાન યોજનાનો લાભ મેળવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ડોક્યુમેન્ટ નક્કી કરવામાં આવેલા છે. જે ડોક્યુમેન્ટ નીચે મુજબ છે. ખેડૂતનું આધારકાર્ડ
  • 7/12 ઉતારા ની નકલ
  • 8- અ નો ઉતારો
  • ખેડૂત જોડે જો આધાર કાર્ડ ન હોય તેવા કિસ્સામાં એનરોલમેન્‍ટ નંબર, ડ્રાઈવીંગ લાઈસન્‍સ, ચૂંટણીકાર્ડ, નરેગા જોબ પૈકી એકની નકલ.
  • બેંકના પાસબુક ની નકલ અથવા કેન્સલ ચેક

PM Kisan Yojana Online Registration

પીએમ કિસાન યોજના કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ છે. આ યોજના અંતર્ગત ખેડૂતોને આર્થિક સહાય મળી રહે તે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે. દેશના ખેડૂતો આ યોજનાનો લાભ મેળવવા માટે Online અરજી https://pmkisan.gov.in/RegistrationFormnew.aspx પર કરવાની રેહશે. ગામના VCE જોડે online અરજી કરાવિ શકાશે.
Read More:- શ્રી વાજપાઇ બેંકેબલ લોન યોજના 2022  8 લાખની લોન પર 1,125,000/- સુધીની સબસીડી
Read More:- પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના | Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana

PM Kisan 13th installment Released

દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા તારીખ 28/02/2023 ના રોજ પીએમ કિસાન યોજના અંતર્ગત 13 મા હપ્તાની ચુકવણીની જાહેરાત કરવામાં આવશે. જાહેરાતની સાથે દેશના 10 કરોડથી વધુ ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે. PM Kisan 12th Installments status Check  Click Here

E-KYC PM Kisan 2022

પીએમ કિસાન યોજના અંતર્ગત ખેડૂત લાભાર્થી એ E-KYC કરાવેલ હશે. તો જ 12 મો હપ્તાની સહાય મળવા પાત્ર રહેશે. PM Kisan Portal પરથી ખેડૂત પોતાના મોબાઈલ વડે ઘરે બેઠા જાતે જ કરી શકશે. E- KYC કરવાની તારીખ લંબાવવામાં આવી છે તમામ ખેડૂત મિત્રો ઝડપથી પોતાનું E-KYC કરાવી દે જેથી આવનાર હપ્તાનો લાભ મળી શકે.

PM Kisan E-KYC

કેન્દ્ર સરકાર દ્વારા પીએમ કિસાન યોજના અંતર્ગત ખેડૂતોને 6000 રૂપિયાની સહાય આપવામાં આવે છે આ યોજનામાં ફોર્મ સાથે લાભાર્થી ખેડૂતનું આધાર કાર્ડ લિંક કરેલ છે. પરંતુ કેન્દ્ર સરકારે તાજેતરમાં દરેક આધાર કાર્ડ નું વેરિફિકેશન કરવા માટે E-KYC ફરજિયાત કરાવવાનું નક્કી કરેલ છે. આ E-KYC તમે જાતે ઘરે બેઠા પણ મોબાઈલથી કરી શકો છો. E-KYC કરવા માટે નીચે મુજબના સ્ટેપ અનુસરો.
  • સૌપ્રથમ Google Search માં જઈ PM Kisan Yojana લખવું.
  • ત્યાર બાદ pm kisan portal વાળી website ખોલો
  • Website ખોલ્યા બાદ Farmer Cornerમાં જઈ E-KYC ઓપ્શન પર ક્લિક કરો.
  • ત્યારબાદ તમારો આધાર કાર્ડ નંબર નાખી search બટન પર ક્લિક કરો.
  • હવે તમારા આધારકાર્ડ સાથે જે મોબાઈલ નંબર લીંક હોય તે મોબાઈલ નંબર નાખો.
  • હવે તમારા મોબાઇલ નંબરમાં OTP આવ્યો હશે તે નાખો.
  • આમ આ પ્રોસેસ કરતા E-KYC successful લખાઈ ને આવશે.

PM Kisan 13 Installment Check Status online

તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા પીએમ કિસાન યોજના અંતર્ગત ખેડૂતોના ખાતામાં 13મો હપ્તાના જમા કરવામાં આવ્યો છે. ખેડૂત પોતાના મોબાઈલથી ઘરે બેઠા પોતાના ખાતામાં 13 મો હપ્તો જમા થાય છે કે નહીં તે સરળતાથી ચેક કરી શકોં છો. શું તમે પણ 13મા હપ્તાની રકમ ચેક કરવા માંગો છો. તો નીચે મુજબના સ્ટેપ અનુસરો.
  • સૌપ્રથમ Google Search માં જઈ PM Kisan Yojana લખવું.
  • ત્યાર બાદ pm kisan portal વાળી website ખોલો
  • Website ખોલ્યા બાદ Farmer Cornerમાં જઈ Beneficiary Status પર ક્લિક કરો.
  • ત્યાર બાદ તમારો આધાર કાર્ડ, બેન્ક એકાઉન્ટ નંબર કે મોબાઈલ નંબર નાખો.
  • હવે Get Data પર ક્લિક કરો.
  • નવી વિન્ડોમાં અત્યાર સુધી તમને કેટલા હપ્તા મળ્યા છે તેની હિસ્ટ્રી તમને જોવા મળશે.

FAQ’S of PM Kisan 13 Installment Check Status online

1. PM Kisan Yojana નો લાભ કોને મળવા પાત્ર છે?
Ans- PM Kisan Yojana નો લાભ દેશના તમામ ખેડૂતોને મળવા પાત્ર છે.
2. PM Kisan Yojana 13th installment status check માટે કઈ વેબસાઈટ છે ?
Ans- PM Kisan Yojana 13th installment status check PM Kisan Portal પરથી કરી શકો છો.
3. PM Kisan E-KYC શુ છે?
Ans- પીએમ કિસાન યોજનાનો લાભ મેળવવા માટે આપેલ આધાર કાર્ડ નું વેરિફિકેશન છે.
4. શું 13મા હપ્તા પહેલા E-KYC કરાવેલ ન હોય તો હપ્તો મળશે?
Ans- ના, 13મા હપ્તા પહેલા E-KYC કરાવેલ ન હોય તો હપ્તો મળશે નહી.