SSC CHSL Recruitment 2022

SSC CHSL Recruitment 2022:- Staff Selection Commission દ્વારા તાજેતરમાં  Combined Higher Secondary (10+2) Level Examination 2022 જુદી જુદી જગ્યાઓ માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે આ નોટિફિકેશન દર્શાવ્યા મુજબ ગ્રુપ C ની 4500 વિવિધ જગ્યાઓ જેવી કે Lower Divisional Clerk, Junior Secretariat Assistant , Data Entry Operator માટે ભરતી બહાર પાડવામાં આવી છે. લાયક જ ધરાવતા ઉમેદવાર તારીખ 06/12/2022 થી તારીખ 04/01/2023 સુધીમાં ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઉમેદવારે ફક્ત ઓનલાઇન અરજી કરવી ઓફલાઈન અરજી માન્ય રાખવામાં આવશે નહીં.

Staff Selection Commission CHSL Recruitment Notification Download

SSC CHSL Recruitment 2022:- સ્ટાફ સિલેક્શન કમિશનની વિવિધ 4500 જગ્યાઓ માટે તાજેતરમાં ઓફિસિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે. નોટિફિકેશનમાં દર્શાવ્યા મુજબ અરજી કરવાની છેલ્લી તારીખ ઉમેદવારની લાયકાત, ઉમેદવાર ની ઉંમર, પરીક્ષાની પદ્ધતિ જેવી તમામ માહિતી આ આર્ટિકલમાં જોઈશું તથા નોટિફિકેશન થી પણ માહિતી મેળવી શકો છો. નોટિફિકેશન ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

Highlight of Staff Selection Commission CHSL Recruitment 2022

આર્ટીકલનું નામ SSC CHSL Recruitment 2022
પોસ્ટનું નામ Lower Division Clerk (LDC), Junior Secretariat Assistant (JSA), Postal Assistant (PA), Sorting Assistant (SA) and Data Entry Operator (DEO)
Exam Level  National Level
Exam Language  English and Hindi
Exam Conducting Body  Staff Selection Commission (SSC)
Job Location  All over India
Official Website    www.ssc.nic.in
Helpline Number 011-24361359

 

Staff Selection Commission Eligibility Criteria

નોટિફિકેશનમાં દર્શાવ્યા મુજબ 4500 જગ્યાઓ માટે ઉમેદવારો પાસે ઓનલાઇન અરજી મંગાવવામાં આવી છે. નોટિફિકેશનમાં ઉમેદવારની લાયકાત દર્શાવવામાં આવી છે તે નીચે મુજબ છે.

  • ઉમેદવારે માન્યતા પ્રાપ્ત ધરાવતા બોર્ડ કે યુનિવર્સિટીમાંથી ધોરણ 12 પાસ અથવા સમાન પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ.

Staff Selection Commission Salary

  • Lower Division Clerk (LDC)/ Junior Secretariat Assistant (JSA): Pay Level-2 (Rs. 19,900-63,200).
  • Data Entry Operator (DEO): Pay Level-4 (Rs. 25,500-81,100) and Level-5 (Rs. 29,200-92,300).
  • Data Entry Operator Grade A: Pay Level-4 (Rs 25,500-81,100)

Important Dates :

Application Start Date 06-12-2022
Application Last Date 04-01-2023
Online Fee Payment Last Date 05-01-2023
Offline Fee Payment Last Date 06-01-2023
Correction Window 09-10 Jan 2023
Tier-I Exam Date Feb-Mar 2023
Tier-II Exam Date To be notified later
Read More: કુંવરબાઈનું મામેરુ યોજના 12,000/- રૂપિયાની સહાય
Read More: ખેડૂત અકસ્માત વીમા યોજના  2 લાખ રૂપિયાની સહાય 
Read More: UGVCL Bill Online Check
Read also :  કોચિંગ સહાય યોજના 2022
Read Also: IOCL Apprentice Recruitment 2022 | ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ 1760 ભરતી

Application Fees:

  • SC/ST/Women/ ESM ના ઉમેદવારોને અરજી પેટે Rs.00/- (કોઈ ફી ભરવાની રેહશે નહી)
  • ઉપર કેટગરી સિવાયના ઉમેદવારોએ અરજી ફી રૂપિયા 100/- ભરવાની રેહશે.
  • નોંધ:- પરીક્ષાની ફી ઓનલાઈન UPI થી પણ ભરી શકાશે. અથવા SBI બેંન્ક માંં જઈ કેશમાં ફી ભરી શકાશે.

Age Limitation 

નોટીફિકેશનમાં દર્શાવ્યા મુજબ લાયકાત ધરાવતા ઉમેદવારની ઉંમર તારીખ- 01/01/2022 ને ધ્યાને રાખી નાક્કી કરવામાં આવી છે જે નીચે મુજબ છે.

  • ઓછામાંંઓછી ઉંમર- 18 વર્ષ
  • વધુમાં વધુ ઉંમર- 27 વર્ષ

નોંધ– નોટીફિકેશનમાં દર્શાવ્યા મુજબ ઉમેદવારની ઉંમરમાં છુટછાટ મળવા પાત્ર છે.

How to SSC CHSL Recruitment Online Apply 

  • સૌ પ્રથમ Google Search માં https://ssc.nic.in પર ક્લિક કરો.
  • ત્યાર બાદ Login કરવું.
  • Apply Now button and click on the SSC CHSLપર ક્લિક કરો.
  • SSC CHSL Exam Application Form દેખાશે તેમા માગ્યા મુજબની માહિતિ ભરો.
  • હવે  final submission કરો.
  • તમારો ફોટો અને સહિ ઉપલોડ કરો.
  • છેલ્લે અરજી ફી ભરવાની રેહશે.

Scheme of Tier-I Examination:

Tier 1 exam

Scheme of Tier-IExamination:

Tier 2 exam