Talati Exam OMR Sheet Download –ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઓફિસિયલ નોટીફિકેશન બહાર પાડવામાં આવેલ હતુ. જેનો જાહેરાત ક્રમાંક -10/2021- 22 ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા છે. Talati Cum Mantri exam GPSSB દ્વારા 7 મે 2023 માં રોજ લેવામાં આવેલ છે.
Talati Exam OMR Sheet Download : ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના અધ્યક્ષ શ્રી હસમુખભાઈ પટેલના સંચાલન હેઠળ તલાટી કમ મંત્રી ની પરીક્ષા શાંતિપૂર્ણ લેવાઈ. આ પરીક્ષા માટે રાજયના અંદાજે 12 લાખથી પણ વધુ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. અગાઉ લેવાયેલ જુનિયર ક્લાર્કની પારીક્ષામાં ગણા ઉમેદવારો ગેરહાજર રહેલા. જેથી GPSSB દ્વારા તલાટી કમ મંત્રીની પરીક્ષા આપવા ઈચ્છતા ઉમેદવારો એ 20 એપ્રિલ 2023 સુધી સંમતિ આપવાની જાહેરાત કરેલ હતી. આ પરીક્ષામાં સંમતિ આપનાર ઉમેદવારો જ પરીક્ષા આપી શક્યા હતા. અને જે ઉમેદવારો સંમતિ આપેલ તેઓને જ પરીક્ષામાં બેસવા મળ્યુ હતુ.
GSEB 12th Result 2023: ધોરણ 12 આર્ટસ અને કોમર્સ પરિણામ તારીખ જાહેર
GSEB SSC 10th Result 2023: ધોરણ 10 રીઝલ્ટ 2023 તારીખ જાહેર @gseb.org
BARC Recruitment 2023 : 4374 વિવિધ પોસ્ટ માટે ભરતી, અરજી કરવાની છેલ્લી તારીખ 22 મે 2023
HDFC બેંકમાં 12551 જગ્યા માટે ભરતી । HDFC Bank 12551 Post Recruitment 2023
GPSSB Talati Exam OMR Sheet Download 2023
પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) 2023 ની પરીક્ષા તારીખ 7 મે 2023 ના રોજ લેવાઈ. આ પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવારોની OMR Sheet વિભાગ દ્વારા સ્કેન કરી સત્તાવાર વેબસાઈટ પર અપલોડ કરવામાં આવી છે.
Point of Talati Exam OMR Sheet Download
2023
આર્ટિકલનું નામ | GPSSB તલાટી OMR Sheet Download 2023 |
પરીક્ષાનું સંચાલન | ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ |
પરીક્ષાનું નામ | પંચાયત સેક્રેટરી ( તલાટી કમ મંત્રી) |
કુલ જગ્યાઓ | 3437 |
પરીક્ષાની તારીખ | 7 મે 2023 |
ઓફિસિયલ વેબસાઈટ | https://gpssb.gujarat.gov.in/ |
તલાટી OMR શીટ કેવી રીતે ડાઉનલોડ કરવો? Download Talati OMR Sheet Download
પંચાયત સેક્રેટરી તલાટી કમ મંત્રીની તા 07/05/2023 ના રોજ યોજાના સ્પર્ધાત્મક પરીક્ષાના લેવાયેલ હતી. આ પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવારોની OMR Sheet ઓનલાઈન અપલોડ કરવામાં આવી છે. Talati Exam OMR Sheet Download 2023 માટે સ્ટેપ બાય સ્ટેપ માહિતી નીચે મુજબ છે.
- સૌપ્રથમ google સર્ચમાં https://resultview.co.in/TCM23YDOMR/SearchPage.aspx અથવા https://www.formonline.co.in/23GPSSBTCM/ સર્ચ કરો.
- સર્ચના પરિણામમાંથી ઓફિસિયલ વેબસાઈટ પર ક્લિક કરો.
- હવે વેબસાઈટ ઓપન થશે. પેજની ઉપરની બાજુએ “View Your OMR Sheet” જોવા મળશે.
- નીચેની બાજુએ Exam District ઓપશન જોવા મળશે તેમાંથી તમારો જિલ્લો પસંદ કરો.
- ત્યાર બાદ તમારો રોલ નંબર/ શીટ નંબર નાખો.
- હવે તમારો “Confirmation No” દાખલ કરો.
- તમારી જન્મ તારીખ પસંદ કરી બાજુમાં આવેલ Image Taxt બોક્સમાં દાખલ કરો.
- ત્યાર બાદ Login બટન પ ક્લિક કરો. તમને તમારી તલાટી પરીક્ષાની OMR શીટ ડાઉનલોડ જોવા મળશે.
આ પણ વાંચો-
- ટ્રેક્ટર સહાય યોજના 2023 | Tractor Sahay Yojana Gujarat 2023
- PVC આધાર કાર્ડ માટે ઓર્ડર કેવી રીતે કરવો
- મફત ઘરઘંટી સહાય યોજના, 15000/- સહાય યોજના
- મફત સિલાઈ મશીન યોજના
- આધાર કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું ? | Download Aadhaar card in Gujarati
- પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કેવી રીતે કરવું? | Link PAN Card with Aadhaar Card Online Process in Gujarati
- ઈ શ્રમ કાર્ડ બનાવવા માટે ક્યા ક્યા ડોક્યુમેન્ટ જોઈએ ? ( Required Documents for E -Shram Card )
- ઈશ્રમ કાર્ડ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું? ( How to Online Apply E-Shram Card? )