UGVCL Bill Download:- આજના આ ટેકનોલોજીના યુગમાં હવે દરેક સેવાઓ ઓનલાઈન ઉપલબ્ધ છે. નાગરિકો ઓફિસ કે કચેરી જવાને બદલે ઘરે બેઠા ઓનલાઈન સેવાઓનો લાભ ઉઠાવી રહ્યા છે. ડીઝીટલ ઈન્ડીયા કાર્યક્રમ અંતર્ગત સરકારના દરેક વિભાગોની સેવાઓ મોટે ભાગે ઓનલાઈન થઈ ગઈ છે. ગુજરાત સરકાર દ્વારા પણ નાગરિકો માટે Digital Gujarat Portal વિકસાવ્યુ છે. આ પોર્ટલ દ્વારા વિવિધ સેવાઓ નાગરિકો ઘરે બેઠા મેળવી શકશે. ડિઝિટલ સેવા પુરી પાડવામાં રાજ્યની વીજ કંપનીઓ પણ પાછળ રહી નથી. હવે તમે PGVCL Bill Download , MGVCL Bill Download DGVCL Bill Download ઓનલાઈન સરળતાથી કરી શકો છો. ગુજરાત રાજ્યમાં વીજ પુરવઠો વીજ કંંપની દ્વારા પુરો પાડવામાં આવે છે.
ઉત્તર ગુજરાત વીજ કંપનીનું બિલ ડાઉનલોડ કરવાની પધ્ધતી | UGVCL Bill Download PDF | UGVCL Bill Download Online in Gujarati
રાજ્યને વીજ કંપની દ્વારા 4 ભાગમાં વહેચવામાં આવ્યુ છે. ઉત્તર,મધ્ય, પશ્વિમ, દક્ષિણ વીજ કંપની નામ છે. જેમાં ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા જિલ્લાઓમાં વીજળીની સેવા પૂરી પાડે છે. ઉત્તર ગુજરાત વીજ કંંપનીની સ્થાપના 15 સપ્ટેમ્બર 2003ના રોજ કરવામાં આવી હતી. મહેસાણા તેનું વડુ મથક છે. ઉત્તર ગુજરાત વીજ કંપની પણ ડિઝીટલ યુગમાં ઓનલાઈન સેવા પુરી પાડે છે. પ્રિય વાચક મિત્રો આ આર્ટીકલમાં ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં વીજળી ક્ષેત્રે સેવા આપતી UGVCL Bill Download કેવી રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી વિગતવાર જોઈશું.
MGVCL Bill Download | એમજીવીસીએલ બિલ કેવી રીતે ડાઉનલોડ કરવું?
PGVCL Bill Download | પીજીવીસીએલ બિલ કેવી રીતે ડાઉનલોડ કરવું?
DGVCL Bill Download | ડીજીવીસીએલ બિલ કેવી રીતે ડાઉનલોડ કરવું?
Highlights of DGVCL Bill Download
આર્ટિકલનું નામ | UGVCL Bill Download | કેવી રીતે યુજીવીસીએલ બિલ ઓનલાઈન ડાઉનલોડ કરવું?DGVCL Bill Download |
નિગમનું નામ | ઉત્તર ગુજરાત વિજ કંપની લિમિટેડ | Dakshin Gujarat Vij Company LTD. |
Official Website | http://www.ugvcl.com/ |
UGVCL Bill Payment Status Check Online | Click Here |
Customer Care Help Line Number |
Toll Free – 1800-233-155-335 |
તમારી ફરિયાદ નિકાલ ન થાય તો સંપર્કનું સરનામું | ધ કન્વીનર, કન્ઝ્યુમર ગ્રીવન્સીઝ, રીડ્રેસલ ફોરમ, સાબરમતી સર્કલ ઓફિસ, રેલ્વે ક્રોસિંગ પાસેમ સાબરમતી, અમદાવાદ- 380005 |
Read More કુંવરબાઈનું મામેરુ યોજના 12,000/- રૂપિયાની સહાય સોલાર રૂફટોપ યોજના 2023 | Gujarat Solar Rooftop Yojana 2023 યુજીવીસીએલ બીલ ડાઉનલોડ કરવા માટે શું જોઈએ?Uttar Gujarat Vij Company દ્વારા પોતના ગ્રાહકોને વિવિધ સેવાઓ ઓનલાઈન પુરી પાડે છે. હવે ગ્રાહકો પોતાનું વીજલી બિલ પણ ઓનલાઈન ડાઉનલોડ કરી શકે છે. બિલ્ ડાઉનલોડ કરવા માટે ગ્રાહકને પોતાનો ગ્રાહક નંબર Consumer Number હોવો જરુરી છે.
યુજીવીસીએલ અન્ય સેવાઓની યાદી
ઉત્તર ગુજરાત વીજ કંપની લીમીટેડ દ્વારા પોતાના ગ્રાહકોને વિવિધ સેવાઓ હવે ઓનલાઈન ઘરે બેઠા મેળવી શકશે. ઓફિસિયલ વેબસાઇટ પર જઈ નીચે મુજબની સેવાનો લાભ મેળવી શકશે. તેની યાદી નીચે મુજબ છે.
- તમારું બિલ જાણો (Know Your Bill)
- Energy Saving
- તમારું બિલની ગણતરી
- લોક દરબાર પ્રોગ્રામ
- સોલાર સ્કીમ
- ગ્રાહકોની સેવાઓ
- ગ્રાહકોની સેવાઓની માર્ગદર્શિકા
- વીજ ચોરી માટે રેપોર્ટિં
- GUVNL દ્વારા પૂરી પાડવામાં આવતી યોજનાઓ
- અન્ય માધ્યમો દ્વારા Meter Testing
Step 3– ત્યારબાદ હોમ પેજ નીચેની બાજુએ Read More માં “Pay Energy Bills online” પર ક્લિક કરો. હવે તમને એક નવું પેજ ઓપન થયેલુ જોવા મળશે.
Gujarat Electricity Company List
વીજ કંપનીનું નામ | Website Links |
Madhya Gujarat Vij Company Limited (MGVCL) | Click Here |
Dakshin Gujarat Vij Company Limited (DGVCL) | Click Here |
Uttar Gujarat Vij Company Limited (UGVCL) | Click Here |
Pachim Gujarat Vij Company Limited (PGVCL ) | Click Here |
Torrent Power | Click Here |
FAQ’S
1.UGVCL Bill Download કરવા માટે ઓફિસિયલ વેબ સાઈડ કઈ છે?3. UGCVL Toll Free Number? Ans- UGCVL Toll Free Number- Toll Free – 1800-233-155-335