BARC Recruitment 2023 : 4374 વિવિધ પોસ્ટ માટે ભરતી, અરજી કરવાની છેલ્લી તારીખ 22 મે 2023

BARC Recruitment 2023 :- તાજેતરમાં ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. નોટિફિકેશનમાં દર્શાવ્યા મુજબ કુલ 4374 વિધી જગ્યાઓ માટેની ભરતી છે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઓનલાઇન અરજી કરવાની શરૂઆત 24 એપ્રિલ 2023 થી શરૂ થશે. પાત્રતા ધરાવતા ઉમેદવારોએ barc.gov.in પર અરજી કરવાની રહેશે.

ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર નોટિફિકેશન માં દર્શાવ્યા મુજબ ટેકનિકલ ઓફિસર, ટેકનિશિયન બોઇલર એટેન્ડન્ટ, વૈજ્ઞાનિક મદદનીશ, ટ્રેઇની કેટેગરી  | અને || વિવિધ જગ્યાઓ ભરતી બહાર પાડવામાં આવી છે.

Point of BARC Recruitment 2023

આર્ટિકલનું નામ ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર( BARC Recruitment 2023)
જગ્યાનું નામ ટેકનિકલ ઓફિસર, વૈજ્ઞાનિક મદદનીશ, ટેકનિશિયન બોઈલર એટેન્ડન્ટ, સ્ટાઈપેન્ડરી ટ્રેઈની કેટેગરી-I અને II
કુલ જગ્યાઓ 4374
અરજી કરવાનો સમય 24/04/2023 થી 22/05/2023
અરજી કરવાની રીત ઓનલાઈન
ઓફિસિયલ વેબસાઈટ https://www.barc.gov.in/

ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર ભરતીની લાયકાત

BARC Recruitment 2023 ની વિવિધ જગ્યાઓ ભરવા માટે ઓફિસિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. જગ્યાઓ મુજબ વિવિધ શૈક્ષણિક લાયકાત નક્કી કરવામાં આવે છે જેની વિગતવાર માહિતી ઓફિસિયલ નોટિફિકેશન જોવું.

ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર ભરતીની વય મર્યાદા

BARB ની ટેકનિકલ ઓફિસર, ટેકનિશિયન બોઇલર એટેન્ડન્ટ, વૈજ્ઞાનિક મદદનીશ, ટ્રેઇની કેટેગરી  | અને || ભરતી માટે ઉમેદવારની ઉંમર/ વય મર્યાદા નક્કી કરવામાં આવી છે. તેમજ સરકારશ્રીના નિયમ મુજબ અનામત વર્ગના ઉમેદવારોને ઉંમર માં છૂટછાટ મળશે.

ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર ભરતીની શૈક્ષણિક લાયકાત

ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરની વિવિધ જગ્યાઓ માટેની ભરતીમાં લાયકાત ધરાવતા ઉમેદવારોને અરજી કરવા આમંત્રીત કરવામાં આવ્યા છે. નોટીફિકેશનમાં દર્શાવ્યા મુજબ ટેકનિકલ ઓફિસર, ટેકનિશિયન બોઇલર એટેન્ડન્ટ, વૈજ્ઞાનિક મદદનીશ, ટ્રેઇની કેટેગરી  | અને || લાયકાત અલગ અલગ છે. વિગતવાર માહિતી માટે નોટીફિકેશન જુઓ.

ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર ભરતી માટે અરજી કરવાનો સમય

નોટીફિકેશનમાં દર્શાવ્યા મુજબ અરજી કરવાનો સમયગાળો આ મુજબ છે. અરજી કરવાની શરુઆત તારીખ- 24/04/2023 છે તથા અરજી કરવાની છેલ્લી તારીખ  22/05/2023 છે. ત્યાં સુધીમાં અરજી કરવાની રહેશે.

ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર ભરતી માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

આ ભરતી માટે લાયકાત ધરાવતા ઉમેદવારોએ ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની માહિતી નીચે મુજબ છે.

  • સૌ પ્રથમ Google search માં https://www.barc.gov.in/ સર્ચ કરો.
  • સર્ચ રીઝલ્ટમાંથી ઓફિસિયલ વેબસાઇટ પર ક્લિક કરો.
  • વેબ્સાઇટના હોમ પેજ પર ઉપરના મેન્યુ માં Career Opportunities માં Recruitment માંથી New Vacancies પર ક્લિક કરો. 
  • હવે તેમાંથી Online applications are invited for filling up of Scientific/Technical posts in various units of DAE માં apply Online પર ક્લિક કરો.
  • અરજી ફોર્મમાં માગ્યા મુજબની વિગત દાખલ કરો.

ઓનલાઈન અરજી કરવા માટે અહી ક્લિક કરો 

આ પણ વાંચો-

FAQ’S

1.BARB Recruitment 2023 કુલ કેટલી જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી છે?

જવાબ-.BARB Recruitment 2023 કુલ 4374 જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી છે.

2. આ ભરતી માં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ ?

જવાબ-  આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ- 22/05/2023