GSEB 12th Result 2023– ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 આર્ટસ, કોમર્સ અને સાયન્સની પરીક્ષા નું આયોજન માર્ચ 2023 માં કરવામાં આવેલ હતું. GSEB દ્વારા તાજેતરમાં ધોરણ 12 સાયન્સનું 2 મે ના રોજ જાહેર કરવામાં આવેલ છે. જેમાં અત્યાર સુધીની સૌથી નીચું પરિણામ આવેલ છે. બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ 12 આર્ટસ અને કોમર્સ નું રીઝલ્ટ આ 31 મે 2023 ના રોજ સવારે 8 વાગે જાહેર થશે. વિદ્યાર્થીઓ પોતાના પરિણામ જાણવાની આતુતાનો અંત આવશે.
ભારતીય પોસ્ટ વિભાગમાં ગ્રામિણ ડાર્ક સેવકની કુલ 12828 જગ્યા પર સીધી ભરતી( પરીક્ષા વગર)
ધોરણ 12 આર્ટસ અને કોમર્સ પરિણામ
રાજ્યના જે વિદ્યાર્થીઓએ ધોરણ 12 આર્ટસ અને કોમર્સ ની પરીક્ષા માર્ચ 2023 માં આપેલ છે. તેવા વિદ્યાર્થીઓ પરિણામ ક્યારે આવશે તેની આતુરતાથી રાહ જોવે છે. ધોરણ 12 આર્ટસ અને કોમર્સ નું પરિણામ એક સાથે જાહેર થાય છે. આ માટે તમે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની ઓફિશિયલ વેબસાઈટ GSEB પરથી મેળવી શકાશે
GSEB 12th Result 2023
યોજનાનું નામ | GSEB 12th Result 2023 |
સંસ્થા | ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ |
પરીક્ષાનું નામ | ધોરણ 12 આર્ટસ અને કોમર્સ |
પરીક્ષા સ્ટીમ્સ | સામાન્ય ( આર્ટસ અને કોમર્સ) |
પરીક્ષાની તારીખ | 29 માર્ચ 2023 થી 12 એપ્રિલ 2023 |
પરીક્ષા મોડ | ઓફલાઈન |
પરિણામ ક્યારે જાહેર થશે | 31/05/2023 |
પરિણામને સ્થિતિ | ઑનલાઇન |
સત્તાવાર વેબસાઇટ | www.gseb.org |
ધોરણ 12 આર્ટસ અને કોમર્સ પરિણામ
રાજ્યના જે વિદ્યાર્થીઓએ ધોરણ 12 આર્ટસ અને કોમર્સ ની પરીક્ષા માર્ચ 2023 માં આપેલ છે. તેવા વિદ્યાર્થીઓ પરિણામ ક્યારે આવશે તેની આતુરતાથી રાહ જોવે છે. ધોરણ 12 આર્ટસ અને કોમર્સ નું પરિણામ એક સાથે જાહેર થાય છે.ધોરણ 12 ના પરિણામ 31/05/2023 ના રોજ જાહેર થશે. આ માટે તમે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની ઓફિશિયલ વેબસાઈટ જોતા રહો.
વર્ષ 2022 માં ધોરણ 12 ની બોર્ડ પરીક્ષામાં 3,35,145 વિદ્યાર્થીઓ એ પરીક્ષા આપેલ હતી જેમાંથી કુલ 2,91,287 વિદ્યાર્થીઓ પાસ થયા હતા. પરિણામની ટકાવારી ધ્યાને લેતા 86.81% વિદ્યાર્થીઓ પાસ થયા હતા. બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓને પાસ થવા ખૂટતા ગુણમાં ગ્રેસિંગ માર્ક્સ પણ આપવામાં આવે છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 ના પરિણામ વિદ્યાર્થીઓ WhatsApp નંબર તેમજ સત્તાવાર વેબસાઈટ પરથી મેળવી શકેશે. બોર્ડ દ્વારા whatsapp નંબર 6357300971 જાહેર કરેલ છે. વિદ્યાર્થીઓ મેળવેલ માર્કસ ને ગ્રેડમાં પણ દર્શાવવામાં આવે છે.
GSEB HSC Grade System
ગ્રેડ | માર્ક | ગ્રેડ પોઈન્ટ |
A1 | 91-100 | 10 |
A2 | 81-90 | 9 |
B1 | 71-80 | 8 |
B2 | 61-70 | 7 |
C1 | 51-60 | 6 |
C2 | 41-50 | 5 |
D | 33-40 | 4 |
GSEB ધોરણ 12નું પરિણામ 2023 કેવી રીતે ચેક કરવું?
વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 આર્ટસ અને કોમર્સના પરિણામ કેવી રીતે ચેક કરવું નીચે દર્શાવેલ સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરી પરિણામ જોઈ શકો છો. તેમજ whatsapp નંબર દ્વારા પણ તમે તમારું પરિણામ જોઈ શકો છો. નોંધ- બોર્ડ દ્વારા અત્યાર સુધી whatsapp નંબર જાહેર કરવામાં આવેલ છે.
- સૌપ્રથમ તમારા મોબાઇલ કે કોમ્પ્યુટરમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સત્તાવાર વેબસાઈટ gseb.org સર્ચ કરો.
- હવે એક નવું પેજ ઓપન થયેલું જોવા મળશે.
- ત્યાર બાદ વિદ્યાર્થીએ પોતાનો સીરીયલ નંબર અંગ્રેજીમાં પસંદ કરો.
- હવે બાજુના બોક્સમાં તમારો બેઠક નંબર/ રોલ નંબર નાખવાનો રહેશે.
- હવે બાજુમાં આવેલ GO બટન પર ક્લિક કરો.
- હવે તમને તમારું પરિણામ જોવા મળશે.
- તમે તમારા પરિણામની પ્રિન્ટ આઉટ પણ મેળવી શકો છે.
GSEB 12th Result 2023 Via WhatsApp | WhatsApp દ્વારા કેવી રીતે પરિણામ મેળવું?
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 ની પરીક્ષાનું પરીણામ મે મહિના અંત સુધીમાં જાહેર થશે. થશે. વિદ્યાર્થીઓ હવે WhatsApp દ્વારા પોતાનું પરિણામ મેળવી શકશે. વિદ્યાર્થીઓ WhatsApp Number 6357300971 પર પોતાનો બેઠક નંબર મોકલી પરીણામ મેળવી શકશે.
Some Important Link
Home Page | અહીં ક્લિક કરો |
WhatsApp Group માં જોડાવા | અહીં ક્લિક કરો |
આ પણ વાંચો-
- 7/12 અને 8 અ ના ઉતારાની નકલ ઘરે બેઠા ઓનલાઈન મેળવો
- પીએમ કિસાન યોજના 2000 રૂપિયાની સહાય
- પીએમ કિસાન યોજના 13મો હપ્તો ચેક કરો
- પીએમ કિસાન યોજનાના 2000 રૂ ખાતામાં જમા નથી થયા તો આ કામ કરો
- આ ખેડૂતોના એકાઉન્ટમાં 14માં હપ્તાના રૂ.2000/- આવશે. યાદીમાં તમારું નામ ચેક કરો.
- Namo Tablet Yojana 2023 (Gujarat) | નમો ટેબ્લેટ યોજના 2023 ગુજરાત
- સોલાર રૂફટોપ યોજના 2023 | Gujarat Solar Rooftop Yojana 2023
FAQ’S
1.GSEB ઘોરણ 12 નું પરિણામ જોવા સત્તાવાર વેબસાઈટ કઈ છે?
જવાબ-GSEB ઘોરણ 12 નું પરિણામ જોવા સત્તાવાર વેબસાઈટ www.gseb.org છે.
2. GSEB ઘોરણ 12 નું પરિણામ ક્યારે જાહેર થશે?
જવાબ- GSEB ઘોરણ 12 નું પરિણામનું પરિણામ 31/05/2023 સુધીમાં જાહેર થશે.