GSEB HSC 12th Commerce Result 2023 । ધોરણ 12 કોમર્સનું રિઝલ્ટ 2023 તારીખ જાહેર @gseb.org

GSEB HSC 12th Commerce Result 2023- ધોરણ 12 કોમર્સનું પરીક્ષાનું આયોજન માર્ચ 2023 માં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા  કરવામાં આવેલ હતું. તેની સાથે સાથે ધોરણ 12 સાયન્સ, ધોરણ 12 આર્ટ્સની પરીક્ષાનું પણ આયોજન માર્ચ 2023 માં કરવામાં આવેલ. તાજેતરમાં ધોરણ 12 સાયન્સનું પરિણામ 2 મે 2023 ના રોજ જાહેર કરવામાં આવેલ છે. તેમજ બોર્ડ દ્વારા ધોરણ 10 નું પરિણામ પણ જાહેર કરવામાં આવેલ છે. પરંતુ ધોરણ 12 કોમર્સના વિદ્યાર્થીઓ પોતાના રીઝલ્ટની કાગની ડોળે રાહ જોઈ રહ્યા છે. પરંતુ તેમના માટે ખુશીના સમાચાર છે કે વિવિધ માધ્યમોથી મળેલ મહિતી મુજબ બોર્ડ દ્વારા 31/05/2023 ના રોજ જાહેર થશે.

GSEB HSC 12th Commerce Result 2023

GSEB દ્વારા ચાલુ સાલે માર્ચ મહીનામાં ધોરણ 12 કોમર્સની પરીક્ષા યોજાઈ ગઈ. માર્ચ 2023માં પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ કોરોના કાળ દરમિયાન ધોરણ 10 ની પરીક્ષા આપી શક્યા ન હતા અને તેઓને ધોરણ 10 માં માસ પ્રમોશનના આધારે પાસ કરવામાં હતા છે. તેની અસર આ વર્ષના ધોરણ 12 સાયન્સના પરિણામમાં જોવા મળે હતી. ધોરણ 12 સાયન્સનું પરિણામ છેલ્લા ગણા વર્ષોના પરિણામની સરખામણીએ સૌથી ઓછું પરિણામ આવ્યું છે. ધોરણ 12 કોમર્સનું પરિણામ 31/05/2023  ના રોજ જાહેર થશે. પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની ઓફિસિયલ વેબસાઈટ GSEB પરથી મેળવી શકશે.

GSEB HSC 12th Commerce Result 2023

યોજનાનું નામ GSEB HSC 12th Commerce Result 2023
સંસ્થા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ
પરીક્ષાનું નામ ધોરણ 12 આર્ટસ
પરીક્ષા સ્ટીમ્સ સામાન્ય પ્રવાહ ( કોમર્સ)
પરીક્ષાની તારીખ 29 માર્ચ 2023 થી 12 એપ્રિલ 2023
પરીક્ષા મોડ ઓફલાઈન
પરિણામ ક્યારે જાહેર થશે 31/05/2023
પરિણામને સ્થિતિ ઑનલાઇન
સત્તાવાર વેબસાઇટ www.gseb.org

ધોરણ 12 કોમર્સ પરિણામ ક્યારે આવશે?

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB)દ્વારા દર વર્ષે ધોરણ 12 સાયન્સ, આર્ટસ, કોમર્સ નું પરિણામ જાહેર કર્યા બાદ જ ધોરણ 10 નું પરિણામ જાહેર કરવામાં આવતું હતું પરંતુ આ વર્ષે ધોરણ 10 નું પરિણામ ધોરણ 12 આર્ટસ અને કોમર્સના પરિણામ પહેલા જાહેર કરવામાં આવે છે. જુદા જુદા સોશિયલ મીડિયાના માધ્યમોથી મળેલ માહિતી મુજબ ધોરણ 12 કોમર્સનું પરિણામ 31/05/2023 ના રોજ જાહેર થશે. ધોરણ 10 ન પરિણામની જેમ ધોરણ 12 નું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ  સત્તાવાર વેબસાઈટ પરથી મેળવી શકેશે. તથા વિદ્યાર્થીઓ WhatsApp નંબર દ્વારા પણ પરિણામ મેળવી શકશે.

ધોરણ 12 આર્ટસ પરિણામ 2023 ની તારીખ જાહેર અંગેના મહત્વાના સમાચાર

GSEB HSC 12th Commerce Grade System

ગ્રેડ માર્ક ગ્રેડ પોઈન્ટ
A1 91-100 10
A2 81-90 9
B1 71-80 8
B2 61-70 7
C1 51-60 6
C2 41-50 5
D 33-40 4

GSEB ધોરણ 12 કોમર્સનું પરિણામ 2023 કેવી રીતે ચેક કરવું?

વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 કોમર્સનું પરિણામ કેવી રીતે ચેક કરવું નીચે દર્શાવેલ સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરી પરિણામ જોઈ શકો છો. તેમજ WhatsApp નંબર દ્વારા પણ તમે તમારું પરિણામ જોઈ શકો છો. નોંધ- બોર્ડ દ્વારા  WhatsApp નંબર જાહેર કરવામાં આવેલ નથી. પરંતુ બોર્ડ દ્વારા WhatsApp નંબર ઓફિસિયલ જાહેર કરતા અમારી વેબ સાઈટ પર મુકવામાં આવશે.

  • સૌપ્રથમ તમારા મોબાઇલ કે કોમ્પ્યુટરમાં  Google Search માં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સત્તાવાર વેબસાઈટ gseb.org સર્ચ કરો.
  • હવે એક નવું પેજ ઓપન થયેલું જોવા મળશે.
  • હવેવિદ્યાર્થીએ પોતાનો સીરીયલ નંબર અંગ્રેજીમાં પસંદ કરો.
  • ત્યાર બાદ  બાજુના બોક્સમાં તમારો બેઠક નંબર/ રોલ નંબર નાખવાનો રહેશે.
  • હવે બાજુમાં આવેલ GO બટન પર ક્લિક કરો.
  • હવે તમને તમારું પરિણામ જોવા મળશે.
  • તમે તમારા પરિણામની પ્રિન્ટ આઉટ પણ મેળવી શકો છે.

GSEB HSC 12th Commerce Result ચેક કરવા માટે અહીં ક્લિક કરો

GSEB HSC 12th Commerce Result 2023 Via WhatsApp | WhatsApp દ્વારા કેવી રીતે પરિણામ મેળવું?

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 કોમર્સ પરીક્ષાનું પરીણામ 31/05/2023 ના રોજ સવારે 8 વાગે જાહેર થશે. વિદ્યાર્થીઓ હવે WhatsApp દ્વારા પોતાનું પરિણામ મેળવી શકશે. વિદ્યાર્થીઓ WhatsApp Number  6357300971 પોતાના મોબાઈલમા સેવ કરી આ નંબર પર પોતાનો બેઠક નંબર લખી મેસેજ મોકલવાનો રહેશે.ત્યાર બાદ તરત જ તમારુ પરિણામ મેસેજ દ્વારા આવી જશે. (WhatsApp Number જાહેર થયેલ નથી)

Some Important Link 

Home Page  અહીં ક્લિક કરો
 WhatsApp Group માં જોડાવા   અહીં ક્લિક કરો
આ પણ વાંચો-

FAQ’S

1.GSEB HSCઘોરણ 12 Commerce પરિણામ જોવા સત્તાવાર વેબસાઈટ કઈ છે?

જવાબ-GSEB HSC ઘોરણ 12 Commerce પરિણામ જોવા સત્તાવાર વેબસાઈટ www.gseb.org છે.

2. GSEB HSC ઘોરણ 12 Commerce પરિણામ ક્યારે જાહેર થશે?

જવાબ- GSEB HSC ઘોરણ 12 Commerce પરિણામનું 31/05/2023 ના રોજ જાહેર થશે.