Pashu Khan Dan Sahay Yojana 2023- રાજ્ય સરકારના Agriculture, Farmers Welfare & Co-operation Department દ્વારા ikhedut Portal વિકસાવવામાં આવ્યું છે. આ પોર્ટલ પર રાજ્યના ખેડૂતોને ખેતીવાડી, બાગાયતી, પશુપાલન જેવી વિવિધ યોજનાઓનો લાભ એક પ્લેટફોર્મ પરથી પૂરો પાડવામાં આવે છે. આ પોર્ટલ પર વર્ષ 2023-24 માટે પશુપાલન યોજનાઓ માટે ઓનલાઇન અરજી ચાલુ થઈ છે.
ખેતી સાથે પશુપાલનનો વ્યવસાય જોડાયેલો છે. ખેડૂતો ખેતીની સાથે પશુપાલનનો પણ વ્યવસાય કરે છે. પશુપાલનના વ્યવસાયથી બીજી આવક મેળવે છે. ગ્રામ્ય વિસ્તારના લોકો પશુપાલન વ્યવસાય સાથે વધુમાં વધુ જોડાય તે માટે સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે.
આઈ ખેડુત પશુપાલન યોજના 2023-24 । ikhedut Pashupalan Yojana 2023-24 | Pashupalana Dan sahay yojana | ikhedut Portal
રાજ્ય સરકાર દ્વારા પશુ ખાણદાણ સહાય યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના માટે તારીખ 01/05/2023 થી તારીખ 15/06/2023 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ આર્ટિકલમાં પશુપાલન યોજના ની પશુ ખાણદાન સહાય યોજના વિશે માહિતી મેળવી છે.
Pashu Khan Dan Sahay Yojana નો મુખ્ય હેતુ
રાજ્ય સરકારના ખેતીવાડી વિભાગ દ્વારા પશુપાલન યોજનાઓ ચલાવવામાં આવે છે. પણ પશુપાલન ની યોજના પશુ ખાણદાણ સહાય યોજના દ્વારા પશુપાલકોને આર્થિક સહાય આપવામાં આવે છે. પશુઓ જ્યારે ગાભણ હોય છે ત્યારે તેમને મુખ્ય આહાર એવા પશુદાણની ખરીદી કરવા માટે આર્થિક સહાય આપવામાં આવે છે. જે આ યોજનાનો મુખ્ય હેતુ છે.
Points of Pashu Khan Dan Sahay Yojana 2023
યોજનાનું નામ | પશુ ખાણદાણ સહાય યોજના 2023 |
વિભાગનું નામ | Agriculture, Farmers Welfare & Co-operation Department |
લાભાર્થી | ગુજરાત રાજ્યના પશુપાલકો |
યોજનાનો ઉદ્દેશ્ય | આર્થિક સહાય આપી પશુપલકોને આત્મનિર્ભર બનાવવા |
સહાયની રકમ | લાભાર્થિ દીઠ કુલ ૨૫૦ કિગ્રા ખાણદાણ માટે ૧૦૦% લેખે સહાય |
ઓફિસિયલ વેબસાઇટ | https://ikhedut.gujarat.gov.in/ |
ઓનલાઈન અરજી કરવા | અહી ક્લિક કરો |
અરજી કરવાની છેલ્લી તારીખ | 15/06/2023 |
પશુ ખાણ દાણ યોજનાની પાત્રતા (Eligibility)
ikhedut Portal પરની પશુપાલનની પશુ ખાણ દાણ યોજનાની કેટલી પાત્રતા નક્કી કરવામાં આવી છે. જે પાત્રતા નીચે મુજબ છે.
- ગુજરાત રાજયના અરજદાર હોવા જોઇએ.
- અરજદાર પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલ હોવા જોઈએ.
- અરજદાર પાસે પોતાની ગાય ભેંસ હોવા જોઈએ.
- ગાય ભેંસ ગાભણ હોવા જોઈએ.
- અરજદાર દુધા મંડળીના સભ્ય હોવા જોઈએ.
- આ યોજનાનો લાભ જે પશુપાલક આર્થિક રીતે નબળા, SC/ST, OBC અને સામાન્ય જાતિના હોય તેઓને મળશે.
- આ યોજનાનો લાભ મેળવવા માટે ikhedut Portal પર ઓનાલાઈન અરજી કરવાની રહેશે.
- દર વર્ષે પ્રતિ પશુ પ્રતિ પશુપાલક (કુટુંબ) દીઠ એક વખત સહાય મળવા પાત્ર રહેશે.
Required Documents for Pashu Dhan Sahay Yojana 2023
પશુપાલનની આ યોજનાનો લાભ મેળવવા માટે ઓનલાઈન અરજી કરવા માટે અરજ્દારના કેટલાક ડોક્યુમેન્ટસ નક્કી કરવામાં આવ્યા છે. ડોક્યુમેન્ટસની યાદી નીચે મુજબ છે.
- અરજદાર પશુ ધરાવતા હોવા જોઈએ.
- પશુપાલક અરજદારનું આધારકાર્ડ
- અરજદારનો દુધ મંડળીના સભાસદ હોવા અંગેનો દાખલો
- અરજ્દાર અનુસુચિત જનજાતિ (ST) અને અનુસુચિત જાતિ (SC)ના હોય તો તેનું પ્રમાણપત્ર (જો હોય તો)
- અરજદાર વિકલાંગ હોય તો તે અંગેનું પ્રમાણપત્ર (જો હોય તો)
આ પણ વાંચો:-
- પીએમ કિસાન યોજના 2000 રૂપિયાની સહાય
- પીએમ કિસાન યોજના 13મો હપ્તો ચેક કરો
- પીએમ કિસાન યોજનાના 2000 રૂ ખાતામાં જમા નથી થયા તો આ કામ કરો
- આ ખેડૂતોના એકાઉન્ટમાં 14માં હપ્તાના રૂ.2000/- આવશે. યાદીમાં તમારું નામ ચેક કરો.
- સૌ પ્રથમ તમારા મોબાઈલ કે કોમ્પ્યુટર google search માં ikhedut ટાઈપ કરવું.
- ત્યારબાદ આઇ ખેડુતની ઓફિસિયલ વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/ પર ક્લિક કરો
- ikhedut Portal વેબસાઈટ ના હોમ પેજ પર “યોજના” ઓપ્શન જોવા મળશે તેના પર ક્લિક કરો.
- ત્યારબાદ “પશુપાલનની યોજનાઓ “ના ઓપ્શન પર ક્લિક કરો.
- હવે તેમાં ક્રમ નં 29 ની યોજના ગાભણ પશુઓને (ગાય/ભેંસ) ખાણદાણ સહાય અને નં. 30 ની યોજ્ના પશુઓ (ગાય/ભેંસ)ના વિયાણ બાદ દાણ પર સહાય માંથી જેમાં અરજી કરવા માંગતા હોય તેમાં અરજી કરો.
- હવે “અરજી કરો” તેના પર ક્લિક કરો.
- જો તમે અગાઉ અરજદારે રજીસ્ટ્રેશન કરાવેલ હશે તો હા પર અને રજીસ્ટ્રેશન કરાવેલ ના હોય તો ના પર ક્લિક કરવાનું રહેશે.
- રજીસ્ટ્રેશન કરવા માટે અરજદારે પોતાનું આધાર કાર્ડ નંબર તથા મોબાઈલ નંબર નાખ્યા બાદ બાજુમાં દર્શાવેલ Captcha કોડ નાખી અરજી કરવાની રહેશે.
- ikhedut પર અરજદારે રજીસ્ટ્રેશન કરેલ નથી તો ના સિલેક્ટ કરી ત્યારબાદ ઓનલાઇન અરજી કરવાની રહેશે.
- હવે અરજી ફોર્મ ખુલશે અરજી ફોર્મ માં દર્શાવેલ તમામ વિગતો જેમ કે અરજદારનું નામ, સરનામું, જાતિ, મોબાઇળ નંબર, બેંક્ની વિગત તેમજ અન્ય વિગત ચોકસાઈપૂર્વક ભરી અરજી કન્ફર્મ કરવાની રહેશે.
- અરજદારે ખાસ નોંધ લેવી કે એકવાર અરજી ફોર્મ થયા બાદ એપ્લિકેશન નંબરમાં કોઈ સુધારો કે વધારો થશે નહીં.
- લાભાર્થી ઓનલાઈન અરજી કર્યા પછી કરેલ અરજીની પ્રિન્ટ મેળવી લેવી.
પશુ ખાણ દાણ સહાય યોજના અરજી કરવાની છેલ્લી તારીખ
ikhedut Pashupalan Yojana- આઇ ખેડુત પોર્ટલ પરની પશુ ખાણ દાણ સહાય યોજ્ના માટે રાજ્યના પશુપાલકોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજીની શરૂઆત તારીખ 01/05/2023 થી તારીખ 15/06/2023 સુધીમાં કરવાની રહેશે. જેની ખાસ નોંધ લેવી.
પશુ ખાણદાણ સહાય યોજના માટેનું એપ્લિકેશન સ્ટેટસ
આઇ ખેડુત પોર્ટલ પર તમારા દ્વારા ઓનલાઈન અરજી કરવામાં આવી હતી. તમારી અરજીની પ્રોસેસ કેટલે સુધી આવી તે જાણવા માટે કોઈ કચેરી કે ઓફિસમાં જવાની જરૂર નથી. તમારા મોબાઈલ દ્વારા પણ તમે અરજીનું સ્ટેટસ જોઈ શકશો. સ્ટેટસ જોવા માટે અહીં ક્લિક કરો.
આ પણ વાંચો:-
- પાલક માતા પિતા યોજના દર મહીને 3000/- રૂપિયા સહાય
- કુંંવરબાઈનું મામેરું યોજના 2023 12000/- રૂપિયા સહાય
- મફત સિલાઈ મશીન યોજના
FAQ’S
1.પશુ ખાણદાણ યોજનના માટે ઓનલાઈન અરજી કરવાની સત્તાવાર સાઈટ કઈ છે?
જવાબ- પશુ ખાણદાણ યોજનના માટે ઓનલાઈન અરજી કરવાની સત્તાવાર સાઈટ ikhedut Portal છે.
2.પશુ ખાણદાણ યોજન કેટલી સહાય મળવાપાત્ર છે?
જવાબ-પશુ ખાણદાણ યોજન ગાભણ પશુઓને (ગાય/ભેંસ) ખાણદાણ સહાય- લાભાર્થિ દીઠ કુલ ૨૫૦ કિગ્રા ખાણદાણ માટે ૧૦૦% લેખે તથા પશુઓ (ગાય/ભેંસ)ના વિયાણ બાદ દાણ પર સહાય- લાભાર્થી દીઠ કુલ ૧૫૦ કિગ્રા ખાણદાણ માટે ૧૦૦% લેખે સહાય મળવાપાત્ર છે.
3.પશુ ખાણદાણ યોજનનો લાભ કોણે મળવાપાત્ર છે?
જવાબ-પશુ ખાણદાણ યોજનનો લાભ રાજ્યના પશુપાલકોને મળવાપાત્ર છે.
4. Pashu KhanDan Sahay Yojana કયા વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે?
જવાબ-Pashu Khan Dan Sahay Yojana પશુપાલન વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે.
ikhedut Porat પરની આ યોજનાનો લાભ પશુપાલન સાથે જોડાયેલા પશુપાલકોને મળવાપાત્ર છે. આ યોજનામાં મળવાપાત્ર લાભ અલગ અલગ છે. જેની સ્કીમ અલગ અલગ છે.જેની વિગત વાર માહિતી નીચે મુજબ છે.
- સામાન્ય જાતિના પશુપાલકોના ગાભણ પશુઓને (ગાય/ભેંસ) ખાણદાણ સહાય- લાભાર્થિ દીઠ કુલ ૨૫૦ કિગ્રા ખાણદાણ માટે ૧૦૦% લેખે સહાય
- સામાન્ય જાતિના પશુપાલકોના પશુઓ (ગાય/ભેંસ)ના વિયાણ બાદ દાણ પર સહાય- લાભાર્થી દીઠ કુલ ૧૫૦ કિગ્રા ખાણદાણ માટે ૧૦૦% લેખે સહાય
- આ યોજનાનો લાભ રાજ્યના દરેક જ્ઞાતિના પશુપાલકોને મળવાપાત્ર છે.
- આ યોજનાનો લાભ મેળવવા માટે ikhedut Portal પર online arji કરવાની રહેશે.
પશુ ખાણ દાણ સહાય યોજના માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?
ખાણ દાણ સહાય યોજના 2023 યોજનાનો લાભ મેળવવા માટે રાજ્યાના પશુપાલકો મિત્રોએ Online અરજી કરવાની રહેશે. ઓનલાઇન અરજી કરવા માટે તમારા ગામના CVC મારફતે અરજી કરી શકાશે અથવા ખેડૂત મિત્રો પોતાની જાતે ઘરે બેઠા મોબાઈલ કે કોમ્પ્યુટર દ્વારા નીચે મુજબના સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરી Online Form ભરી શકશે.