RMC MPHW Recruitment 117 Posts 2023 | રાજકોટ મહાનગરપાલિકામાં ભરતી

RMC MPHW Recruitment 117 Posts 2023:- ગુજરાત સરકારશ્રીના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા શહેરી આરોગ્ય સેવાનું માળખું શું વ્યવસ્થિત કરવા માટે રાજકોટ મહાનગરપાલિકાની ફાળે આવેલ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની તદ્દન હંગામી ધોરણે ફિક્સ પગારથી સરકારશ્રીને 100% ગ્રાન્ટ આધારિત જગ્યાઓ ભરવા માટે તારીખ 6 ફેબ્રુઆરી 2023 સુધીમાં ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારે ઓનલાઈન અરજી કરવાની રહેશે.

RMC Recruitment 2023 Notification Download

RMC MPHW Recruitment 117 Posts 2023રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મલ્ટી પર્પજ હેલ્થ વર્કર પુરુષ માટે કુલ 117 જગ્યાઓ ભરવા ઓફિસિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે.આ નોટિફિકેશનમા  દર્શાવ્યા મુજબ તારીખ 6 ફેબ્રુઆરી 2023 સુધીમાં મહાનગરપાલિકાની ઓફિસિયલ વેબસાઈટ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઓફિસિયલ નોટિફિકેશન ડાઉનલોડ કરવા માટે Click Here

Overview of RMC Recruitment 2023

આર્ટીકલનુ નામ  રાજકોટ મહાનગરપાલિકામાં ભરતી
ભાષા ગુજરાતી અને English
જગ્યાનું નામ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરુષ)
કુલ જગ્યા 117
ભરતીનો પ્રકાર હંગામી
Official Website www.rmc.gov.in
Apply Online  Click Here
Read More : કુવરબાઈનું મામેરું યોજના 12,000/- સહાય
Read More - Khedut Akasmat Vima Yojana | ખેડૂત અકસ્માત વીમા યોજના  2 લાખ રૂપિયાની સહાય
Read More: UGVCL Bill Online Check
Read More:- MGVCL તમારુ લાઈટબીલ ચેક કરો માત્ર 1 મિનિટમાં

રાજકોટ મહાનગરપાલિકામાં ભરતી કેટગરી વાઈઝ જગ્યા

  • કુલ જગ્યા- 117
  • બિન અનામત -48
  • આ.ન.વ – 11
  • સા.શૈ.પ. – 31
  • અનુસુચિત જાતિ- 09
  • અનુસુચિત જનજાતિ- 18
  • કુલ જગ્યાઓ પૈકી શારીરિક અશક્ત – 05
  • કુલ જગ્યાઓ પૈકી માજી સૈનિક- 11

રાજકોટ મહાનગરપાલિકા ભરતીની માટે ખાસ સુચનાઓ

  • રાજકોટ મહાનગરપાલિકા ના નોટિફિકેશન માં દર્શાવ્યા મુજબ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર પુરુષની જગ્યા પર લાયકાત ધરાવતા માત્ર પુરુષ ઉમેદવારો જ અરજી કરી શકશે.
  • કેડરની લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા તેમજ અન્ય સંલગ્ન માહિતી માટે વેબસાઈટ પરથી એનેક્ષર- એ (સૂચના પત્રક) ડાઉનલોડ કરી વિગતો મેળવવી.
Read More:- શ્રી વાજપાઇ બેંકેબલ લોન યોજના 2022  8 લાખની લોન પર 1,125,000/- સુધીની સબસીડી

Read more:- ઈલેક્ટ્રીક બાઈક યોજના

Read More: Tractor Sahay Yojana Gujarat | ટ્રેક્ટર સહાય યોજના

RMC MPHW Recruitment 117 Posts 2023 Salary (પગાર)

રાજકોટ મહાનગરપાલિકા ના ઓફિસિયલ નોટિફિકેશનમાં દર્શાવ્યા મુજબ તદ્દન હંગામી ધોરણે ફિક્સ પગારથી પગાર આપવામાં આવશે. હંગામી ધોરણે થયેલ ભરતી ના પગાર માટે સરકાર 100%  ગ્રાન્ટ ની ફાળવણી કરશે.

Last Date for RMC MPHW Recruitment 117 Posts 2023 Application 

નોટિફિકેશનમાં દર્શાવ્યા મુજબ લાયકાત ધરાવતા ઉમેદવારોને ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 6 ફેબ્રુઆરી 2023 છે.

ઓનલાઇન અરજી કરવામાટેનાં સ્ટેપ

  1. પ્રથમ અરજદારે ઓન લાઇન અરજીમાં પોતાની સંપુર્ણ વિગત સેવ કરવાની રહેશે. આમ કરવાથી અરજદારની અરજીનો રેફરન્સ નંબર જનરેટ થશે જે અરજદારે યાદ રાખવાનો રહેશે.
  2. રેફરન્સ નંબરનો ઉપયોગ કરી અરજદારે પોતાનો સ્કેન કરેલ ફોટોગ્રાફ તેમજ સીગ્નેચર અપલોડ કરવાનો રહેશે.
  3. ઉમેદવારે અરજી સેવ કર્યા બાદ તેને કનફર્મ કરવાની રહેશે. ત્યાર બાદ જ અરજી માન્ય ગણાશે અને ઓનલાઈન પેમેંટ કરી શકશે
  4. રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ પર ફી પેમેંટમાં જઈ, તમારો એપ્લીકેશન નંબર, જન્મ તારીખ અને મોબાઈલ નંબર નાખ્યા બાદ સર્ચ પર ક્લીક કરવુ. જેથી ફી પેમેન્ટ ગેટ- વે પરથી માત્ર ઓનલાઈન પેમેંટ કરી શકશે. અને ઓન લાઈન પેમેંટ થયા બાદ તુરત્ત એપ્લીકેશનની પ્રીન્ટ કાઢી શકાશે.

ઓનલાઇન અરજી કરવા માટે નીચેની વિગતો ધ્યાનમાં લેવી.

  • ઉમેદવારે ઓનલાઇન અરજી કરતા પહેલાં ભરતી ને લગત માહીતી અને સૂચનાઓ પુરી કાળજી પુર્વક વાંચી લેવાની રહેશે.
  • ઉમેદવારે પોતાનો રંગીન પાસપોર્ટ સાઇઝનો ફોટો ૧૫કે.બી. (105 X 145) અને સીગનેચર ૧૫ કે.બી. (215 X 80) સાઇઝથી વધે નહીં તે રીતે જેપીજી ફોર્મેટમાં સ્કેન કરી અપલોડ કરવાના રહેશે.

FAQ’S of RMC MPHW Recruitment 117 Posts 2023

 

1. RMC મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરુષ)ની કુલ કેટલી જગ્યા છે?

Ans- RMC મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરુષ)ની 117  કેટલી જગ્યા છે.

2. RMC મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરુષ)ની અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે? 

Ans- RMC મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરુષ)ની અરજી કરવાની છેલ્લી તારીખ 06/02/2023 છે.

3. RMC ની ભરતી માટે અરજી કરવાની ઓફિસિયલ વેબસાઈટ કઈ છે?

ANS- RMC ની ભરતી માટે અરજી કરવાની ઓફિસિયલ વેબસાઈટ http://www.rmc.gov.in/  છે.