GSEB HSC 12th Arts Result 2023 । ધોરણ 12 આર્ટસ નું રિઝલ્ટ 2023 અહીં જુઓ @gseb.org

GSEB HSC 12th Arts Result 2023- ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 12 આર્ટસની પરીક્ષાનું આયોજન માર્ચ 2023 માં કરવામાં આવેલ હતું. તેની સાથે સાથે ધોરણ 12 સાયન્સ, ધોરણ 12 કોમર્સની પરીક્ષાનું પણ આયોજન થયેલ હતું. ધોરણ 12 સાયન્સનું પરિણામ 2 મે 2023 ના રોજ જાહેર કરવામાં આવેલ છે. તેમજ બોર્ડ દ્વારા ધોરણ 10 નું પરિણામ પણ જાહેર કરવામાં આવેલ છે. ધોરણ 12 આર્ટસના વિદ્યાર્થીઓ પોતાના રીઝલ્ટની કાગની ડોળે રાહ જોઈ રહ્યા છે.

GSEB HSC 12th Arts Result 2023

માર્ચ 2023 માં ધોરણ 12 આર્ટસ ની પરીક્ષા યોજાઈ ગઈ. આ પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ કોરોના કાળ દરમિયાન ધોરણ 10 માં માસ પ્રમોશનના આધારે પાસ કરવામાં આવેલ હતા. તેની અસર ધોરણ 12 સાયન્સના પરિણામમાં જોવા મળે હતી. ધોરણ 12 સાયન્સનું પરિણામ છેલ્લા ગણા વર્ષોના પરિણામની સરખામણીએ સૌથી ઓછું પરિણામ આવેલ છે. ધોરણ 12 આર્ટસનું પરિણામ 31/05/2023 ના રોજ જાહેર થશે. પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની ઓફિસિયલ વેબસાઈટ GSEB પરથી મેળવી શકશે.

GSEB HSC 12th Arts Result 2023

યોજનાનું નામ GSEB HSC 12th Arts Result 2023
સંસ્થા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ
પરીક્ષાનું નામ ધોરણ 12 આર્ટસ
પરીક્ષા સ્ટીમ્સ સામાન્ય પ્રવાહ ( આર્ટસ)
પરીક્ષાની તારીખ 29 માર્ચ 2023 થી 12 એપ્રિલ 2023
પરીક્ષા મોડ ઓફલાઈન
પરિણામ ક્યારે જાહેર થશે 31/05/2023
પરિણામને સ્થિતિ ઑનલાઇન
સત્તાવાર વેબસાઇટ www.gseb.org

ધોરણ 12 આર્ટસ પરિણામ ક્યારે આવશે?

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા દર વર્ષે ધોરણ 12 સાયન્સ, આર્ટસ, કોમર્સ નું પરિણામ જાહેર કર્યા બાદ જ ધોરણ 10 નું પરિણામ જાહેર કરવામાં આવતું હતું પરંતુ ચાલુ સાલે ધોરણ 10 નું પરિણામ ધોરણ 12 આર્ટસ અને કોમર્સના પરિણામ પહેલા જાહેર કરવામાં આવે છે. જુદા જુદા સોશિયલ મીડિયાના માધ્યમોથી જાણવા મળેલ તે મુજબ ધોરણ 12 આર્ટસનું પરિણામ 31/05/2023 જાહેર થશે. ધોરણ 10 ન પરિણામની જેમ ધોરણ 12 નું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ  સત્તાવાર વેબસાઈટ પરથી મેળવી શકેશે. તથા વિદ્યાર્થીઓ WhatsApp નંબર દ્વારા પણ પરિણામ મેળવી શકશે.

GSEB HSC 12th Commerce Result 2023 । ધોરણ 12 કોમર્સનું રિઝલ્ટ 2023 તારીખ જાહેર

GSEB HSC 12th Arts Grade System

ગ્રેડ માર્ક ગ્રેડ પોઈન્ટ
A1 91-100 10
A2 81-90 9
B1 71-80 8
B2 61-70 7
C1 51-60 6
C2 41-50 5
D 33-40 4

GSEB ધોરણ 12 આર્ટસનું પરિણામ 2023 કેવી રીતે ચેક કરવું?

વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 આર્ટસ પરિણામ કેવી રીતે ચેક કરવું નીચે દર્શાવેલ સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરી પરિણામ જોઈ શકો છો. તેમજ WhatsApp નંબર દ્વારા પણ તમે તમારું પરિણામ જોઈ શકો છો. નોંધ- બોર્ડ દ્વારા  WhatsApp નંબર જાહેર કરવામાં આવેલ છે. પરંતુ બોર્ડ દ્વારા WhatsApp નંબર ઓફિસિયલ જાહેર કરતા અમારી વેબ સાઈટ પર મુકવામાં આવશે.

  • સૌપ્રથમ તમારા મોબાઇલ કે કોમ્પ્યુટરમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સત્તાવાર વેબસાઈટ gseb.org સર્ચ કરો.
  • હવે એક નવું પેજ ઓપન થયેલું જોવા મળશે.
  • ત્યાર બાદ વિદ્યાર્થીએ પોતાનો સીરીયલ નંબર અંગ્રેજીમાં પસંદ કરો.
  • હવે બાજુના બોક્સમાં તમારો બેઠક નંબર/ રોલ નંબર નાખવાનો રહેશે.
  • હવે બાજુમાં આવેલ GO બટન પર ક્લિક કરો.
  • હવે તમને તમારું પરિણામ જોવા મળશે.
  • તમે તમારા પરિણામની પ્રિન્ટ આઉટ પણ મેળવી શકો છે.

GSEB HSC 12th Arts Result ચેક કરવા માટે અહીં ક્લિક કરો

GSEB HSC 12th Arts Result 2023 Via WhatsApp | WhatsApp દ્વારા કેવી રીતે પરિણામ મેળવું?

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 આર્ટસ પરીક્ષાનું પરીણામ 31/05/2023 ના રોજ સવારે 8 વાગે જાહેર થશે. વિદ્યાર્થીઓ હવે WhatsApp દ્વારા પોતાનું પરિણામ મેળવી શકશે. વિદ્યાર્થીઓ WhatsApp Number  6357300971 પોતાના મોબાઈલમા સેવ કરી આ નંબર પર પોતાનો બેઠક નંબર લખી મેસેજ મોકલવાનો રહેશે.ત્યાર બાદ તરત જ તમારુ પરિણામ મેસેજ દ્વારા આવી જશે. (WhatsApp Number જાહેર થયેલ નથી)

 

Some Important Link 

Home Page  અહીં ક્લિક કરો
 WhatsApp Group માં જોડાવા   અહીં ક્લિક કરો
આ પણ વાંચો-

FAQ’S

1.GSEB HSCઘોરણ 12 આર્ટસનું પરિણામ જોવા સત્તાવાર વેબસાઈટ કઈ છે?

જવાબ-GSEB HSC ઘોરણ 12 આર્ટસનું પરિણામ જોવા સત્તાવાર વેબસાઈટ www.gseb.org છે.

2. GSEB HSC ઘોરણ 12 આર્ટસનું પરિણામ ક્યારે જાહેર થશે?

જવાબ- GSEB HSC ઘોરણ 12 આર્ટસનું પરિણામનું 31/05/2023 ના રોજ જાહેર થશે.