PM Kisan Yojana Money not credited in Bank account- કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2018માં પીએમ કિસાન યોજનાની શરૂઆત કરવામાં આવી છે. આ યોજના હેઠળ ખેડૂત ખાતેદારને વાર્ષિક 6000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. આ સહાય 2000/- ના કુલ ત્રણ હપ્તામાં DBT થી બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. અત્યાર સુધીમાં કુલ 13 હપ્તા ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવે છે.
PM Kisan Yojana હેઠળ હવે પછીના હપ્તા માટે e-kyc કરાવવું ફરજિયાત છે. જો e-kyc નહી કરવો તો 14મો હપ્તો બેંક ખાતામાં જમા થશે નહીં. અત્યાર સુધીમાં દેશના 8 કરોડથી પણ વધુ ખેડૂતોને લાભ મળ્યો છે. તમારે પણ આ યોજનાના 13માં હપ્તાના નાણાં બેંક ખાતા જમા થતા નથી તો તેનું શું કારણ હશે તેમજ આ સમસ્યાનું સોલ્યુશન આ આર્ટિકલમાં જોઈશું.
Highlight Points PM Kisan Yojana Money not credited in Bank account
યોજનાનું નામ
પીએમ કિસાન યોજનાના 2000 રૂ ખાતામાં જમા નથી થયા તો આ કામ કરો